શોધખોળ કરો
Bogus Doctor | ઉત્તર ગુજરાતમાંથી એક જ દિવસમાં 3 બોગસ તબીબ ઝડપાયા, જુઓ અહેવાલ
Bogus Doctor | દાંતીવાડાના ડેરી ગામમાં બોગસ પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો. બનાસકાંઠા એસ.ઓ.જીને ખાનગી રાહે બાતમી મળતા કરાઈ કાર્યવાહી. રાજસ્થાનના શિરોહીનો બોગસ તબીબ અલગ અલગ કંપની અને બ્રાન્ડની દવાઓ તથા મેડિકલોના સાધનો સાથે રાખી લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા. પોલીસે દવા અને મેડિકલ સાધનો સાથે 18,357 રૂપિયાંનો મુદ્દામાલ કર્યો જપ્ત. બોગસ તબીબી ગોપાલ વિરુદ્ધ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.
આગળ જુઓ





















