શોધખોળ કરો
Amreli News | અમરેલીમાં કારમાં જઈ રહેલા વિપુલ શેલડિયાને આંતરી માર મારી ચલવાઈ લૂંટ
Amreli News | અમરેલી- ખાંભાના સમઢીયાળાના અગ્રણી વિપુલ શેલડીયા ઉપર મોડી રાતે કારમાં તોડફોડ કરી લૂંટાયા. જીકીયાળી ગામથી સાવરકુંડલા માતાજીના માંડવામાં મિત્રો સાથે જય રહ્યા હતા. રાત્રિમાં સમયે વિપુલ શેલડીયાને ઇનોવા કાર માંથી બહાર કાઢી માર મારી કારમાં તોડફોડ કરી આરોપીઓ ફરાર થયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનમાં હુમલો અને 5000ની લૂંટ કર્યાની પોલીસ ફરીયાદ નોંધાય. પોલીસ દ્વારા ગુન્હો નોંધી 6 ટીમો બનાવી ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ગુજરાત
ગુજરાત





















