શોધખોળ કરો
રાજકોટઃ ગોંડલ યાર્ડમાં મગફળીની મબલક આવક, કેટલી ગુણી મગફળીની નોંધાઈ આવક?
રાજકોટના અલગ અલગ માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક થઈ રહી છે. ગોંડલ યાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા છે. માર્કેટયાર્ડમાં અંદાજે 1 લાખથી વધુ ગુણી મગફળીની આવક નોંધાઈ છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















