શોધખોળ કરો
Lok Sabha Election 2024 | ધાનાણી કે રાહુલ ગાંધી ચૂંટણી લડે, અમે તૈયાર : ભરત બોઘરા
Lok Sabha Election 2024 | પરેશ ધાનાણી ના રાજકોટથી ચૂંટણી લડવાનું મામલો. ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન. પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ. કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે. રાજકોટના ઉમેદવાર ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ જાત.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















