શોધખોળ કરો
રાજકોટઃ નવાગામ નજીકનો જુનો પુલ તોડતી વખતે થયો ધરાશાયી, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ નવા ગામ નજીક આવેલો જૂનો પુલ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પુલ તૂટી જતા દુર્ઘટના સર્જાઈ છે. જેસીબી મશીનનો પણ કેટલોક ભાગ ફસાઈ ગયો હતો.
રાજકોટ
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
આગળ જુઓ






















