શોધખોળ કરો
રાજકોટ: સમરસ હોસ્ટેલમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓનો હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ સમરસ હોસ્ટેલમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓનો હોબાળો. યાદીમાં નામ હોવા છતાં પ્રવેશ કેમ નથી અપાયો. તે મામલે માંગ ઉઠી હતી. વિદ્યાર્થીઓના વિરોધમાં NSUI પણ જોડાયું હતું. કોઈ મોટી બબાલ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















