શોધખોળ કરો
રાજકોટ: ખોડલધામ મંદિરમાં જાન્યુઆરી મહિનામાં પાટોત્સવનું આયોજન, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટમાં આવેલા ખોડલધામ મંદિરમાં જાન્યુઆરી મહીનામાં પાટોત્સવ થઇ શકે છે. કાગવડ સ્થિત મંદિરે આ પાટોત્સવ ઉજવાઈ શકે છે. 30 નવેમ્બર બાદ કોરોના નિયમો હળવા થઇ શકે છે. જેને ધ્યાનમાં રાખીને આ પાટોત્સવ ઉજવાઈ શકાય છે. કોરોના ગાઇડલાઇન્સ મુજબ આ ઉજવણી કરવામાં આવશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















