શોધખોળ કરો
Rajkot | રસ્તાના કામકાજમાં ભ્રષ્ટાચારનો ખુદ ભાજપના જ કોર્પોરેટરે જ કર્યો દાવો
Rajkot | રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ખુદ ભાજપના જ કોર્પોરેટરે આ દાવો કર્યો છે. કોર્પોરેટર ભારતી બેન મકવાણાના કહ્યા પ્રમાણે, સોરઠિયા પ્લોટ વિસ્તારના રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















