શોધખોળ કરો
રાજકોટઃ શહેરના આ દસ વોર્ડમાં રહેશે આજે પાણી કાપ, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ શહેરમાં આજે દસ વોર્ડમાં પાણી કાપ રહેશે. રાજકોટના વોર્ડ નંબર- 1,2,3,7,8,9,10,11,13 અને 14માં આજે પાણી બંધ રહેશે. ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર શટડાઉનથી આજે પાણી કાપ રહેશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















