શોધખોળ કરો

Rajkot TRP Game Zone Fire | આજે આગકાંડને લઈ ગૃહમંત્રી સાથે બેઠક | લેવાઇ શકે છે મોટો નિર્ણય

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગરમાં મહત્વની બેઠક. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય બેઠકમાં ઉપસ્થિત. SITના સભ્યો સાથે હર્ષ સંઘવી કરશે બેઠક . SITના પ્રાથમિક રિપોર્ટ અંગે બેઠકમાં કરાશે સમીક્ષા. પ્રાથમિક રિપોર્ટ બાદ તપાસ કઈ દિશામાં વધી રહી છે તે અંગે ચર્ચા. ચાર્જશીટ ક્યા સુધીમાં ફાઈલ થઈ શકે તે અંગે બેઠકમાં થશે ચર્ચા. સસ્પેન્ડેડ અધિકારીઓ વિરૂદ્ધ કેવા પ્રકારની ફરિયાદ કરી તેની થશે ચર્ચા. સસ્પેન્ડેડ અધિકારીઓની શું ભૂમિકા તેની પણ થશે ચર્ચા. અગ્નિકાંડમાં અન્ય કોની કોની ભૂમિકા તેની બેઠકમાં થશે ચર્ચા. અન્ય કેટલાક અધિકારીઓ વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા ભરાય તેવી શક્યતા. આજની બેઠક બાદ મોટી કાર્યવાહી નિશ્ચિત. SITની બેઠક બાદ અધિકારીઓની ધરપકડ નક્કી. SITની બેઠક બાદ અધિકારીઓ વિરૂદ્ધ FIR નક્કી. અગ્નિકાંડના દોષિઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી નક્કી . રાજકોટના તોડબાજોની પણ જાણકારી રિપોર્ટમાં. કયા કયા અધિકારી સામે FIR નોંધાઈ શકે તે બેઠકમાં થશે નક્કી. કયા અધિકારીએ કયા ખેલ કર્યા હતા તેની પણ થશે ચર્ચા. પોલીસ,RMC અને PWD સિવાય અન્ય વિભાગો મુદ્દે થશે ચર્ચા. વિજળી બોર્ડ, પુરવઠા વિભાગ, મનોરંજન વિભાગના અધિકારીઓની ભૂમિકા પર ચર્ચા. આજની બેઠકમાં અધિકારીઓ વિરૂદ્ધ FIRની થશે ચર્ચા. સુભાષ ત્રિવેદીએ એકઠા કર્યા છે એક એક પૂરાવા. પૂરાવા ન આપનાર અધિકારીઓની પણ રિપોર્ટમાં જાણકારી. કોઈની શેહ-શરમ રાખ્યા વગર તૈયાર થયો છે રિપોર્ટ . SITના રિપોર્ટમાં સામે આવ્યા છે ચોંકાવનારા તથ્યો. SITના રિપોર્ટમાં સ્થાનિક નેતાઓની ભૂમિકા મુદ્દે પણ ઉલ્લેખ. SITના રિપોર્ટમાં અનેક અભિપ્રાયો સરકારને અપાયા છે. 

રાજકોટ વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget