શોધખોળ કરો
Record Break Jeera Price | ગોંડલ યાર્ડમાં 20 કિલો જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 43,551 રૂપિયા બોલાયો
Record Break Jeera Price | રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં નવા જીરૂનો રેકોર્ડ બ્રેક ભાવ 43551 બોલાયા. મૂહુંર્તના સોદાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા. યાર્ડ ના ઇતિહાસ માં સૌ પ્રથમ પહેલી વાર ઉંચો ભાવ બોલાયો. સૌ પ્રથમ નવા જીરૂ ની 80 કિલો જીરૂની આવક જોવા મળી હતી. હરાજીમાં શ્રીફળ વધેરી ને મુહુર્તમાં નવા જીરૂ ની હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં મુહૂર્તમાં 1 મણ ના ભાવ 43551/- બોલાયો હતો. મુહુર્તનો 20 કિલો જીરૂ નો ભાવ 43551/- સુધીનો ભાવ સાણથલી ના ખેડૂત ને મળ્યા હતા. યાર્ડમાંના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂ ની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારી નું હાર તોરા કરી પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું.
રાજકોટ
![Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/08/c165facbc42a05033f372be4206b852a17390357752211012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
![Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/b07239781d28b3cf77c6a154e1209843173866116864073_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોત
![Saurashtra Patidar : નરેશ પટેલના નજીકના પીપળિયાને મળી ધમકી, રાદડિયાનો કર્યો વિરોધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/02/85517257bb8aa7a57aef397f9d27106a173848618234273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Saurashtra Patidar : નરેશ પટેલના નજીકના પીપળિયાને મળી ધમકી, રાદડિયાનો કર્યો વિરોધ
![Gujarat Local Body Election: પાલિકાની ચૂંટણીને લઈ જેતપુર ભાજપમાં ભારે ભાજંગડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/01/349cdc26ccbfc0fe2bc316ff057e72b817384214059001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Local Body Election: પાલિકાની ચૂંટણીને લઈ જેતપુર ભાજપમાં ભારે ભાજંગડ
![Lalit Vasoya : જયેશ રાદડિયાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ શું કહ્યું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/a942b75307751b7a2be1024672d4c88f173815503375373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Lalit Vasoya : જયેશ રાદડિયાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement