શોધખોળ કરો
રાજકોટમાં સૃષ્ટી રૈયાણી હત્યા કેસ, આરોપીને ફાંસી આપવાની લોકોએ કરી માંગ
રાજકોટના જેતલસરમાં સૃષ્ટી રૈયાણીના હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ જેતલસર પહોંચશે અને પરિવાર સાથે મુલાકાત કરશે. તો આ તરફ હાર્દિક પટેલ સહિત કૉંગ્રેસના ધારાસભ્યો પણ આજે બપોરે ચાર વાગ્યે સગીરાના પરિવારની મુલાકાત કરશે. આ ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો અને કાર્યવાહી શરુ કરી પરંતુ લોકોનો રોષ શાંત નથી થયો. આરોપીને ફાંસીની સજા કરવાની માંગ સાથે જેતલસર અને આસપાસના વિસ્તારના લોકો મેદાને આવ્યા છે
રાજકોટ
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
આગળ જુઓ



















