શોધખોળ કરો
Upleta Farmers Protest | કપાસના નકલી બિયારણને લઈ નુકસાન ગયાનો ઉપલેટાના ખેડૂતોએ કર્યો દાવો
Upleta Farmers Protest | બોટાદ બાદ હવે કપાસના નકલી બિયારણને લઈ નુકસાન ગયાનો ઉપલેટાના ખેડૂતોએ પણ દાવો કર્યો છે. રામ મોકરિયાના નિવેદન બાદ આ મુદ્દો ગરમાયો છે. જોકે, ખેતિ નિયામકે આ વાત ખોટી હોવાનો દાવો કર્યો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















