શોધખોળ કરો
Navsari Leopard | નવસારીના બોદાલી પાસેથી દીપડો પાંજરે પુરાયો, લોકોના ટોળા ઉમટ્યા
Navsari Leopard | નવસારી શહેર નજીકના બોદાલી ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પૂરાયો. અઠવાડિયા અગાઉ બોદાલીમાં બે પાડા અને વાછરડીને દીપડાએ શિકાર બનાવ્યા હતા. વન વિભાગને જાણ કરાતા ગોઠવેલા પાંજરામાં આજે વહેલી સવારે દીપડો પાંજરે પૂરાયો. ઘટનાની જાણ થતા જ ગ્રામજનો પાંજરે પૂરાયેલા દીપડાને જોવા ઉમટી પડ્યા. વન વિભાગના અધિકારી અને કર્મચારીએ 6 વર્ષના દીપડાનો કબ્જો લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી.
સુરત
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Surat news: સુરત અપહરણ કેસમાં પોલીસની મોટી સફળતા, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા
આગળ જુઓ





















