શોધખોળ કરો
Advertisement
પંચમહાલઃ વરઘોડા સમયે જ બગ્ગીમાં આગ લાગી, જુઓ ગુજરાતી ન્યુઝ
વરઘોડા સમયે જ બગ્ગીમાં આગ લાગી હતી. આગમાં ઘોડા અને વરરાજાનો બચાવ કરવામાં આવ્યો છે. આગનો આ વિડિઓ સોશલ મીડિયામાં વાયરલ થયો છે. આગની ઘટનામાં એક વ્યક્તિ દાજી ગયો હતો. આ વિડિઓ પંચમહાલના શહેરાનો હોવાનું સામે આવ્યું છે. આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ ચાલી રહી છે.
આ સ્ટોરીમાં બતાવેલો વીડિયો સુરતનો હોવાનો દાવો કરાયો હતો, પરંતુ વીડિયો પંચમહાલ જિલ્લાના શહેરાના હોળી ચકલા વિસ્તારનો છે. ખોટી જાણકારી આપવા બદલ અમે દિલગીર છીએ.
Tags :
Gujarati News Gujarat Surat Fire Gujarat News Viral Video ABP News Media State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Buggyસુરત
Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
Surat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર
Kumar Kanani | ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યું અને ભોગવવાનું કેમ સામાન્ય જનતાએ? MLAનો ફરી લેટર બોંબ
Surat Diamond Industry: સુરતમાં હીરા ઉદ્યોગ પર 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી
Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement