શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat Accident | સુરતમાં કચરાની ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા મોત
સુરતમાં કોઝવે નજીક પાલિકાના કચરા ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતાં મોત નિપજ્યું હતું. યુવકના મોતના પગલે પરિવારે આર્થિક આધાર ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ પોલીસે અકસ્માતનો કેમ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી ગંગનગરમાં 36 વર્ષીય દર્શન રતિલાલ પટેલ પરિવાર સાથે રહેતો હતો. દર્શન પરિવારનો એકનો એક દીકરો હતો.
સુરત
![Surat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/7fb96dd341d247565f023567f1431d591719566659210722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement