શોધખોળ કરો
Advertisement
Surat Accident CCTV | સુરતમાં અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત, સીસીટીવી આવ્યા સામે
Surat Accident CCTV | સુરત : વરિયાવ કેનાલ માં માતા પુત્રની લાશ મળી આવવાનો મામલો. રાત્રીના સમયે થયો હતો અકસ્માત. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. અકસ્માત થતા નહેરમાં પડતા મોત થયા. પતિની લાશ ઓલપાડથી મળી, પત્ની અને પુત્રનો મૃતદેહ સુરતથી મળ્યો હતો. પરિવાર ભરૂચથી અમરોલી મૈયતમાં આવ્યા હતા. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વરિયાવ ખાતે કેનાલમાં. આ પરિવાર ભરૂચનો રહેવાસી છે અને અમરોલી ખાતે એક મૈયતમાં આવ્યો હતો. ત્યાંથી પરત ફરતા સમયે આ ઘટના બની.
સુરત
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર
Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement