શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરત: નવી સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની કતાર, તબીબોની હડતાળના પગલે દર્દીઓને હાલાકી
રાજ્યમાં નિવાસી તબીબોની હડતાળના પગલે દર્દીઓને (pesiant) હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરત (surat) નવી સિવિલ હોસ્પિટલોમાં (new civil) દર્દીઓની કતાર જોવા મળી હતી. યોગ્ય સારવાર ના મળતા દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોગચાળો વધુ વકર્તા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.
Tags :
Gujarati News Surat Gujarat News World News ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live Queue Of Patients New Civil Hospitalsસુરત
Surat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત
Surat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ
Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
Surat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો
Surat: લ્યો બોલો.. હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દુનિયા
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion