શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોકરીના ઇન્ટરવ્યૂમાં હોબાળો, પોલીસે આયોજકની અટકાયત કરી
વડોદરા (Vadodara)ના કૃણાલ ચાર રસ્તા પાસે નોકરી વાંચ્છુકોએ હોબાળો મચાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ની નોકરીના ઇન્ટરવ્યૂમાં આયોજકે પોલીસની પરવાનગી વિના ઈન્ટરવ્યૂ યોજતા પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો અને આયોજક રીતિષ સુરેશ રાવની લક્ષ્મીપુરા પોલીસે અટકાયત કરી હતી. કોરોના કાળમાં પરવાનગી વગર ઇન્ટરવ્યૂનું આયોજન કરતા નોકરી વાચ્છુંકોના ટોળે ટોળા ભેગા થયા હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી પોલીસ બોલાવી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી આયોજક સામે કાર્રવાઈ કરી અને ઇન્ટરવ્યૂની કામગીરી અટકાવી જેથી ભેગા થયેલા નોકરી વાંચ્છૂકોએ હોબાળો મચાવ્યો.
વડોદરા
Vadodara News : વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ આચરનાર 4 ભેજાબાજની કરાઈ ધરપકડ
Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો
Karjan Farmers : ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?
Godhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલ
Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion