શોધખોળ કરો
Vadodara: 170 વેક્સિનેશન સેન્ટર પર રસીકરણની કામગીરી શરૂ, કેટલા ડોઝ આપવાનું રખાયું લક્ષ્યાંક?
વડોદરા(Vadodara)માં 260માંથી 170 વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનેશન(Vaccination)ની કામગીરી ચાલી રહી છે. અહીંયા સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા પણ વેક્સિન આપવામાં આવી રહી છે. આજે 15 થી 17 હજાર ડોઝ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે આવ્યા છે.
આગળ જુઓ





















