શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સેલવાસઃ સગીર છોકરા-છોકરીઓ કરી રહ્યા છે કિસિંગ સ્મોકિંગ, વીડિયો વાયરલ
સેલવાસઃ સંઘ પ્રદેશ દાનહના પાટનગર સેલવાસમાં સગીર છોકરા-છોકરીઓનો નશાખોરી કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સગીર છોકરા-છોકરી કિસિંગ સ્મોકિંગ કરતા નજરે પડી રહ્યા છે. હાલ આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે.
આ વીડિયો સેલવાસના કીલવણીનો હોવાની લોકોમાં ચર્ચા છે. યુવાધન નશાકોરી તરફ વળી રહ્યા હોય આ ચિંતાનો વિષય બન્યો છે. ટીનેજર્સ અંધારી જગ્યાએ યામાહાનું એફજી સ્પોર્ટ બાઈક નજીકમાં મૂકી હુક્કો પીવાની મજા લેતા નજરે ચડી રહ્યા છે.
આ વીડિયો સેલવાસના કીલવણીનો હોવાની લોકોમાં ચર્ચા છે. યુવાધન નશાકોરી તરફ વળી રહ્યા હોય આ ચિંતાનો વિષય બન્યો છે. ટીનેજર્સ અંધારી જગ્યાએ યામાહાનું એફજી સ્પોર્ટ બાઈક નજીકમાં મૂકી હુક્કો પીવાની મજા લેતા નજરે ચડી રહ્યા છે.
અમદાવાદ
![Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/25/6ae0a48cbda83f849977de84aec605f51735097768220722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp Asmita
![Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/24/838087aab20e43db3f62fe71c119ed8217350542348931012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!
![Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/24/66401b2eaf327776eec46c09e291f2f917350535891241012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
![Rajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/24/a0b669cd2ca1b72c2869094ad2f9f1db17350532398621012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડ
![Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/24/26a9b0b727b37359f5c447449e83011817350528990021012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement