બિહારઃ સરકારી અધિકારીએ યુવતીને ફોસલાવીને વારંવાર માણ્યું સેક્સ, યુવતીએ પછી શું કર્યું ? જુઓ વીડિયો
મુજફ્ફરપુર: બિહારના મુજફ્ફપુરમાં એક સીઓએ મહિલાને નોકરી આપવાના બહાને શારિરીક શોષણ કરતા મહિલાએ તેને લોકોની સામે ચંપલથી ફટકાર્યા હતો. જિલ્લાના ગાયધાટ પ્રચંડ મુખ્યાલયમાં મંગળવારે સાંજે નોકરી ન મળતા નારાજ મહિલાએ સીઓ નિશિકાંત પર હુમલો કર્યો હતો. મહિલાએ શશિકાંતનો કંલર પકડીને તેને માર માર્યા બાદ મહિલાએ પોતાની ચંપલ કાઢી સીઓને ફટાકાર્યો હતો.
સીઓને મારી રહેલી મહિલાને લોકો રોકી રહ્યા હતા, પરંતુ તે માનવા માટે તૈયાર નહોતી. મહિલાએ સીઓ પર શારિરીક શોષણ અને 40 હજાર રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો હતો.
આ મામલે જિલાધિકારી ધમેંદ્ર સિંહનું કહેવું છે કે સીઓ પર ખોટા રોપ લગાવવામાં આવ્યો છે. આ મહિલાએ પહેલા પોતાની અરજી રદ્દ કરવાનું આવેદન આપ્યું હતું. મંગળવારે કાર્યાલયના સમય બાદ અરજી ન લેવા પર સીઓ પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.


















