![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
T20 World Cup 2024 | સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનની સફર પૂર્ણ , સાઉથ આફ્રિકા સામે 56 રનમાં ઓલઆઉટ
ટી-20 વર્લ્ડકપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે માત્ર 57 રનનો ટાર્ગેટ મળ્યો છે.
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાના બોલરો સામે 11.5 ઓવરમાં 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દરમિયાન આફ્રિકા તરફથી માર્કો જાનસેન અને તબરેઝ શમ્સીએ સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈએ સૌથી વધુ 10 રન બનાવ્યા હતા.
ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેના માટે બિલકુલ યોગ્ય સાબિત ન થયો.
![T20 World Cup Final 2024 | આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ જંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/232e587fc11e0673158cc39f765a628417196524810721012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![T20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/9bcf9b6fab24122f5a47d5bd79031a76171954618161073_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![T20 World Cup 2024 | સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનની સફર પૂર્ણ , સાઉથ આફ્રિકા સામે 56 રનમાં ઓલઆઉટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/0432deb6dee1308486fff9d151f449dd1719478776338722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![T20 World Cup 2024 | Afghanistan vs Australia | ઓસ્ટ્રેલિયાને હરાવી અફઘાનિસ્તાને સર્જ્યો મોટો અપસેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/431f55245848106078edcebd80696e43171912515917973_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![INDvsPAK: ટીમ ઈન્ડિયાની પાક સામે જીત બાદ ભારતીય યુવકો દ્વારા લંડનમાં ઢોલના તાલે ઉજવણી, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/f484319c4d015cea9311f6317a1c619e171801513931973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)