શોધખોળ કરો
Advertisement
પુતિનને મળી ડરવા લાગી હતી ટ્રમ્પની પત્ની? આ વીડિયો જોઇ સૌ કોઇ થઇ ગયા અવાક
હેલસિંકીઃ લાંબા સમય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે હેલસિંકીમાં મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા પણ તેમની સાથે હતી. આ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પુતિન સાથે મુલાકાત બાદ મેલાનિયાના ચહેરાના હાવભાવ જોઇને લાગી રહ્યું છે કે આ મુલાકાત બાદ તે ખૂબ ગભરાઇ ગયેલી લાગી રહી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે મેલાનિયા પુતિન સાથે હાથ મિલાવતા સમયે ખુશ લાગી રહી છે પરંતુ બીજી જ સેકન્ડમાં તેના ચહેરાના હાવભાવ બદલાઇ જાય છે. આ વીડિયોને લોકો ખૂબ શેર કરી રહ્યા છે.
રાજકોટ
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
Bharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશે
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Bhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement