શોધખોળ કરો
FB પર ફ્રેન્ડશિપ કરી અમદાવાદી યુવકે બાંગ્લા ઉદ્યોગપતિની પુત્રીને ઘરે બોલાવીને 15 દિવસ બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યું ?

1/6

કામેશ લગ્ન માટે તૈયારી બતાવતો ન હોય, ફરીથી 15 જુલાઇ સોનિયા અમદાવાદ આવી હતી. કામેશના ઘરે તપાસ કરતાં અહીં તાળું હતું. સોનિયાએ અહીં ત્રણ કલાક સુધી રાહ જોઇ હતી. દરમિયાન સોસાયટીવાળાએ અહીંથી ચાલ્યા જવાનું કહેતા સોનિયાએ ફરીથી ઊંઘની 45 ગોળીઓ ખાઇ લેતા તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી. અહીં ભાનમાં આવ્યા પછી શાહીબાગ પોલીસ અને મેજીસ્ટ્રેટે તેનું નિવેદન લીધું હતું.
2/6

અમદાવાદઃ બાંગલાદેશની ધનિક યુવતીએ અમદાવાદના યુવકના પ્રેમમાં બે-બે વાર આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવકે લગ્નનો ઇનકાર કરી દેતા યુવતીએ ઊંઘની ગોળીઓ લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણે ઊંઘની ગોળીઓ ખાઈ લેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
3/6

આ પછી પણ કામેશે લગ્નનો ઇનકાર કરી દેતાં સોનિયાએ ગત સાત જુલાઇએ અમદાવાદ એરપોર્ટ પર ઊંઘની 35 ગોળી ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કામેશે સોનિયાનો નંબર બ્લોક કરી દિધો હોવાથી તે બીજાના ફોનથી કોન્ટેક કરીને તેના શાહીબાગ સ્થિત ઘરે ગઈ હતી. અહીં તેના પિતાએ તેને સારો આવકાર આપ્યો હતો. આ પછી સોનિયા બાંગલાદેશ પરત ચાલી ગઈ હતી.
4/6

સોનિયાને આ વાતન અંદેશો આવી જતાં તે કામેશને મનાવવા અમદાવાદ આવી હતી અને તેના મનામણા કર્યા હતા. અગાઉ સોનિયાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કામેશ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. જોકે, કામેશને મનવવા તેણે આ ફરિયાદ પણ પરત ખેંચી લીધી હતી. એટલું જ નહીં, કોર્ટના માધ્યમથી બન્ને વચ્ચે સમાધાન થયું હતું.
5/6

સોનિયા ઓનલાઇન બિઝનેસ કરે છે. કામેશ સાથે સંબંધ બંધાયા પછી તે વારંવાર અમદાવાદ આવતી હતી અને અહીંથી બંને દિલ્લી-મુંબઈ ફરવા જતા હતા. સંબંધ આગળ વધતાં મોબાઇલથી પણ વાતચીત કરવા લાગ્યા હતા. દરમિયાન સોનિયાએ કામેશને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે, કામેશ આ માટે ખચકાતો હતો. આ પછી તેણે સોનિયા સાથે ધીમેધીમે સંપર્ક ઓછા કરી નાંખ્યા હતા.
6/6

આ અંગેની વિગતો એવી છે કે, બાંગલાદેશની સોનિયા(નામ બદલ્યું છે) અને અમદાવાદના મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો કામેશ(નામ બદલ્યું છે) વર્ષ 2010માં ફેસબૂકથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમમાં પાગલ આ યુવતી કામેશને મળવા અવારનવાર ફ્લાઇટથી અમદાવાદ આવતી હતી.
Published at : 20 Jul 2018 10:16 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement