શોધખોળ કરો
બજેટમાં સ્ટાન્ડર્ડ ડીડક્શનની જોગવાઈ પછી હવે કેટલી આવક પર લાગશે કેટલો ઈન્કમટેક્સ? જાણો

1/13

1.10 કરોડ રૂપિયાની આવક પર અત્યારે ૩૬,૮૬,૭૬૦ રૂપિયા ટેક્સ છે, જે હવે ૩૭,૨૨,૨૫૦ લાગશે, એટલે કે ૩૫,૭૯૦ રૂપિયા નુકશાન થશે.
2/13

1 કરોડ રૂપિયાની આવક પર અત્યારે ૨૮,૯૬,૮૭૨ રૂપિયા ટેક્સ છે, જે હવે ૩૧,૧૭,૫૦૦ લાગશે, એટલે કે ૩,૨૦,૬૨૫ રૂપિયા નુકશાન થશે.
3/13

90 લાખ રૂપિયાની આવક પર અત્યારે ૨૫,૮૭,૮૭૫ રૂપિયા ટેક્સ છે, જે હવે ૨૮,૭૪,૩૦૦ લાગશે, એટલે કે ૨,૮૬,૪૨૫ રૂપિયા નુકશાન થશે.
4/13

50 લાખ રૂપિયાની આવક પર અત્યારે ૧૩,૫૧,૮૭૫ રૂપિયા ટેક્સ છે, જે હવે ૧૩,૬૫,૦૦૦ લાગશે, એટલે કે ૧૩,૧૨૫ રૂપિયા નુકશાન થશે.
5/13

નવી દિલ્હીઃ ગઇકાલે અરૂણ જેટલીએ મોદી સરકારનુ પૂર્ણ બજેટ રજૂ કરી દીધું, બજેટમાં કોઇ ખાસ લોભામણી જાહેરાતો જોવા મળી નહીં પણ કરેલીક જગ્યાએ ટેક્સ પેયર્સ માટે મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. અમે અહીં તમને બતાવી રહ્યાં છીએ બજેટમાં સ્ટાન્ડર્ડ ડીડક્શનની જોગવાઈ પછી હવે કેટલી આવક પર કેટલો ઈન્કમટેક્સ લાગશે, એટલે કે તમારે હવે કેટલો ચૂકવવો પડશે સરકારને ટેક્સ.
6/13

20 લાખ રૂપિયાની આવક પર અત્યારે ૪,૨૪,૮૭૫ રૂપિયા ટેક્સ છે, જે હવે ૪,૨૯,૦૦૦ લાગશે, એટલે કે ૪,૧૨૫ રૂપિયા નુકશાન થશે.
7/13

જો વાર્ષિક આવક ૨.૫ લાખ રૂપિયા હશે તો 0 ટકા ટેક્સ લાગશે, આ પ્રમાણે આવક પર ટેક્સ લાગશે. 5 લાખ રૂપિયાની આવક પર અત્યારે 12,875 રૂપિયા ટેક્સ છે, જે હવે 13000 લાગશે, એટલે કે 125 રૂપિયા નુકશાન થશે.
8/13

80 લાખ રૂપિયાની આવક પર અત્યારે ૨૨,૭૮,૮૭૫ રૂપિયા ટેક્સ છે, જે હવે ૨૫,૩૧,૧૦૦ લાગશે, એટલે કે ૨,૫૨,૨૨૫ રૂપિયા નુકશાન થશે.
9/13

70 લાખ રૂપિયાની આવક પર અત્યારે ૧૯,૬૯,૮૭૫ રૂપિયા ટેક્સ છે, જે હવે ૨૧,૮૭,૯૦૦ લાગશે, એટલે કે ૨,૧૮,૦૨૫ રૂપિયા નુકશાન થશે.
10/13

60 લાખ રૂપિયાની આવક પર અત્યારે ૧૬,૬૦,૮૭૫ રૂપિયા ટેક્સ છે, જે હવે ૧૮,૪૪,૭૦૦ લાગશે, એટલે કે ૧,૮૩,૮૨૫ રૂપિયા નુકશાન થશે.
11/13

40 લાખ રૂપિયાની આવક પર અત્યારે ૧૦,૪૨,૮૭૫ રૂપિયા ટેક્સ છે, જે હવે ૧૦,૫૩,૦૦૦ લાગશે, એટલે કે ૧૦,૧૨૫ રૂપિયા નુકશાન થશે.
12/13

10 લાખ રૂપિયાની આવક પર અત્યારે ૧,૧૫,૮૭૫ રૂપિયા ટેક્સ છે, જે હવે ૧,૧૭,૦૦૦ લાગશે, એટલે કે ૧,૧૨૫ રૂપિયા નુકશાન થશે.
13/13

30 લાખ રૂપિયાની આવક પર અત્યારે ૭,૩૩,૮૭૫ રૂપિયા ટેક્સ છે, જે હવે ૭,૪૧,૦૦૦ લાગશે, એટલે કે ૭,૧૨૫ રૂપિયા નુકશાન થશે.
Published at : 02 Feb 2018 10:12 AM (IST)
Tags :
Budget 2018View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement