શોધખોળ કરો

Crime News: ચુડા તાલુકાના ભગુપુર ગામે મૈત્રી કરારમાં રહેતા યુવકે માતા સાથે મળીને ભર્યું એવું પગલું કે.....

માતા અને પુત્રની આત્મહત્યા બાદ પિતરાઈ ભાઈએ પણ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કરતા ફુલ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા.

Crime News: સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ભગૂપુર ગામે રહેતા યુવકે તેની માતા સાથે ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મોત નીપજ્યું હતું. યુવતી સાથે મૈત્રી કરારમાં રહેતા યુવકને યુવતીના પરિવારજનો અને સંબંધીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આત્મહત્યા કરી હોવાનો પરીવારજનોનો આક્ષેપ લગાવ્યો હતો.

માતા અને પુત્રની આત્મહત્યા બાદ પિતરાઈ ભાઈએ પણ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કરતા ફુલ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. યુવતી અને તેના પરિવારજનો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં તેવી મૃતકના સંબંધીઓએ માંગ કરી હતી. એક જ પરિવારના માતા, પુત્ર અને પિતરાઈ ભાઈના મોત થી શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ચૂડા ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એલસીબી, ડીવાયએસપી, એસઓજી સહિતનો પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે.

દેશના આ મેટ્રો સિટીમાં 17 અને 18 ડિસેમ્બરે 5 કલાક વીજકાપ રહેશે

કર્ણાટકની રાજધાની બેંગલુરુના લોકોએ બે દિવસ પાવર કટનો સામનો કરવો પડશે.  17 અને 18 ડિસેમ્બર એટલે કે  શનિવાર અને રવિવારે શહેરના ઘણા વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુના લોકોએ બે દિવસ પાવર કટનો સામનો કરવો પડશે.  17 અને 18 ડિસેમ્બર એટલે કે  શનિવાર અને રવિવારે શહેરના ઘણા વિસ્તારોમાં વીજ કાપ રહેશે.  આ 2 દિવસમાં લગભગ 5 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. બેંગલુરુ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ (BESCOM) એ જણાવ્યું  કે, કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (KPTCL) દ્વારા કરવામાં આવી રહેલા મેઇન્ટન્સ કાર્યના કારણે   વીજ પુરવઠો બે દિવસ માટે વિક્ષેપિત થશે.

બેંગલુરુ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડે માહિતી આપી છે કે 17 અને 18 ડિસેમ્બરે શહેરના વિવિધ વિસ્તારોમાં સવારે 10 થી બપોરે 3 વાગ્યા રિપેરિંગ સહિતના કેટલાક કામ કરવાના હોવાથી વીજ પૂરવઠો બંધ કરી દેવાશે.   બેંગ્લોર કર્ણાટકનું સૌથી મોટું શહેર છે, તેની વસ્તી 1 કરોડથી વધુ છે. તે ભારતનું ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

આ વિસ્તારોમાં 17 ડિસેમ્બરે વીજ પૂરવઠો  બંધ રહેશે

હોસાકોટ ટાઉન, આકાશવાણી, લક્કોંડાનાહલ્લી, ગટ્ટાગનાબી, દસરહલ્લી અને આસપાસના વિસ્તારો, ઈલેક્ટ્રોનિક સિટી ફેઝ-2, વીરસાંદ્રા, ડોડડંગમંગલા, અનંતનગર, શાંતિપુરા, EHT બાયોકોન, EHT ટેકમહિન્દ્રા, ટાટા બીપી સોલાર, ચોકકાસન્દ્રા, બગડાઉન, બાયોકોન, ગોડ, બોક્સર, બોક્સર , નંજપ્પા લેઆઉટ, ન્યૂ માઇકો રોડ, ચિક્કલક્ષ્મી લેઆઉટ, મહાલિંગેશ્વર બડવાને, બેંગ્લોર ડેરી, રંગદાસપ્પા લેઆઉટ, લક્કાસન્દ્રા, વિલ્સન ગાર્ડન, ચિનયના પલ્યા, ચંદ્રપ્પા નગર, બંદે સ્લમ, સુન્નકલ ફોરમ, બ્રિંદાવન ઝૂંપડપટ્ટી, NDRI - પોલીસ ક્વાર્ટ, Block, B7 Block અદુગોડી, NDRI NIANP, સેન્ટ જોન્સ હોસ્પિટલ, Micco Bosch, JNC સરાઉન્ડિંગ, મારુતિ નગર, ડબાસ કોલોની, ઓલ્ડ માડીવાલા, ઓરેકલ, માડીવાલા, ચિક્કા અદુગોડી, કૃષ્ણા નગર ઈન્ડસ્ટ્રીયલ એરિયા, દાવનમ જ્વેલર્સ, નિમહાંસ, કિડવાઈ, જયનગર, 13, 2018 , 4થો, 9મો ટી બ્લોક, સોમેશ્વરનગર, વિલ્સન ગાર્ડન, એક્સેન્ચર આઈબીસી ટેક પાર્ક, બેનરઘટ્ટા રોડ, આરવી રોડ, એમએનકે પાર્ક, ગાંધી બજાર, દેવસન્દ્રા, ચિક્કાબલ લાપુરા તાલુકો, વિજયપુરા, તુબાગેરે, મદ્રાસબારાદોદ્દી, લક્કસન્દ્રા, ગુન્ગગાનાહલ્લી, લક્કસન્દ્રા શમીપુરા, સૂર્યનગર અને આસપાસના વિસ્તારો

આ વિસ્તારમાં 18 ડિસેમ્બરે રહેશે વીજળી ગૂલ

18 ડિસેમ્બરે એટીબેલ લાઇન, સમન્દુર લાઇન, અનેકલ, જીગાની લિંક રોડ ઇન્ડસ્ટ્રીયલ આસપાસનો વિસ્તાર, EHT KTTM, ચાંદાપુરા, હાલે ચાંદાપુરા, નેરાલુરુ, કીર્થી લેઆઉટ, મુથાનલ્લુરુ અને ચાંદાપુરા સ્ટેશન, મૈસાન્દ્રા, યદુવિનાહલ્લી વિસ્તારો, બોમ્માસન્દ્રા ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને 18 ડિસેમ્બરના રોજ યાર્નનગર. ડબાસપેટ, નેલમંગલા, થાયમાગોંડલુ, ટી બેગુર, હિરેહલ્લી, અવરાહલ્લી, એસકે સ્ટીલ (ઇએચટી), જિંદાલ (ઇએચટી), બી. ડબાસપેટ સબ ડિવિઝન વિસ્તાર, બેગુર સબસ્ટેશન, થયમગોંડલુ સબસ્ટેશન, અલુર સબસ્ટેશન, એઓ સ્મિથ, ભોરખા, ઓર્કિડ લેમિનેટ્સ, સેન્ટ ગોબૈન, વૃષભાવતીનો ડાઉન સ્ટ્રીમ, ચંદ્ર લેઆઉટ, સર એમવી લેઆઉટ, કેંગેરી, મૈસૂર રોડ નજીકના વિસ્તારો, નાહલના વિસ્તાર, આર. ત્રીજા તબક્કામાં બ્યાતરાયણપુરા, દોદ્દાથગુર, બોમ્મનહલ્લી, એનજેઆર લેઆઉટ, ચિકથોગુર, હોંગસાન્દ્રા, અનુસોલર રોડ, ચેયર ફેક્ટરી રોડ, મૈસુર એન્જિનિયરિંગ રોડ અને સનરાઈઝ કાસ્ટિંગ રોડ પર પાવર કટ જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Embed widget