શોધખોળ કરો

Haryana Police Recruitment 2022: આ રાજ્યમાં પોલીસમાં નીકળી બંપર ભરતી, જાણો યોગ્યતાથી લઈ પગાર સુધીની તમામ વિગત

આ ભરતી પ્રક્રિયામાં કેન્દ્રીય સશસ્ત્ર દળો અને સેનાના ભૂતપૂર્વ સૈનિકો, હરિયાણા સશસ્ત્ર પોલીસના ભૂતપૂર્વ કોન્સ્ટેબલ અને હરિયાણા રાજ્ય ઔદ્યોગિક સુરક્ષા દળના ભૂતપૂર્વ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

Haryana Government To Recruit 2000 SPO’s In Haryana Police:  હરિયાણા પોલીસમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. સ્પેશિયલ પોલીસ ઓફિસર ની જગ્યાઓ પર ટૂંક સમયમાં બમ્પર ભરતી થવા જઈ રહી છે. હરિયાણા સરકાર દ્વારા ટૂંક સમયમાં પોલીસમાં બે હજાર એસપીઓની નિમણૂક કરવામાં આવશે. પોલીસકર્મીઓની અછતને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  આ ભરતી પ્રક્રિયામાં  કેન્દ્રીય સશસ્ત્ર દળો અને સેનાના ભૂતપૂર્વ સૈનિકો, હરિયાણા સશસ્ત્ર પોલીસના ભૂતપૂર્વ કોન્સ્ટેબલ અને હરિયાણા રાજ્ય ઔદ્યોગિક સુરક્ષા દળના ભૂતપૂર્વ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્ય સરકારનો આ નિર્ણય મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આવ્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની 11,664 જગ્યાઓ પર ખાલી પડેલી જગ્યાઓ વચ્ચે આ SPOsની ભરતી રાજ્ય પોલીસ દળને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે SPO ની નિમણૂક એક વર્ષ માટે કરવામાં આવશે.

કોણ અરજી કરી શકે છે

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટેની ન્યૂનતમ લાયકાત 10+2 પાસ છે. તેમનું સિલેક્શન ઈન્ટરવ્યુ દ્વારા થશે અને જો સિલેક્શન થશે તો તેમને 18 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે. એટલું જ નહીં, પોલીસ વિભાગને હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સીધી ભરતી દ્વારા પુરૂષ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ની 5,000 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ મળી છે અને આ પ્રક્રિયા ચાલુ છે.

આ પણ વાંચોઃ

Crime News:  પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતા પતિ પાસે ફરવા માંગતી હતી પરત, કર્યો ફોનને પછી....

India Corona Cases: દેશમાં એક્ટિવ કેસ 1.50 લાખને પાર, સતત ત્રીજા દિવસે નોંધાયા 21 હજારથી વધુ કેસ

Horoscope Today 23 July 2022: આજે છે હનુમાન દાદાને પ્રિય શનિવાર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget