શોધખોળ કરો

બૉલીવુડ અભિનેતા જૉન અબ્રાહમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હેક, ડિલીટ થઇ તમામ પૉસ્ટ્સ

બૉલીવુડ અભિનેતા જૉન અબ્રાહમનું ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. હેકર્સે તેનુ ડીપી ઉપરાંત સોશ્યલ મીડિયા પર તમામ પૉસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.

મુંબઇઃ આજકાલ સાયબર ક્રાઇમ ઘટનાઓ સતત વધી રહી છે, થોડાક દિવસો પહેલા પીએમ નરેન્દ્ર મોદીનું એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યુ હતુ, અને તેના પરથી ખરાબ પૉસ્ટ કરી દેવામાં આવી હતી. હવે વધુ એક સ્ટાર અભિનેતાનુ એકાઉન્ટ હેક થયાની વાત સામે આવી છે. બૉલીવુડ અભિનેતા જૉન અબ્રાહમનું ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. હેકર્સે તેનુ ડીપી ઉપરાંત સોશ્યલ મીડિયા પર તમામ પૉસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. આ પછી જૉનના ફેન્સ ખુબ ચિંતામાં પડી ગયા છે.

બૉલીવુડ અભિનેતા જૉન અબ્રાહમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હેક, ડિલીટ થઇ તમામ પૉસ્ટ્સ

અચાનક ડિલીટ થઇ તમામ પૉસ્ટ્સ
જૉન અબ્રાહમ સોશ્યલ મીડિયા પર આમ તો ખાસ વધારે એક્ટિવ નથી રહેતો, પરંતુ ફેન્સ તેની દરેક પૉસ્ટનો બેસબ્રીથી ઇન્તજાર કરતા રહે છે, અને હવે આ રીતે એક્ટરની પૉસ્ટ પરથી તમામ તસવીરો આમ ડિલીટ થવી ફેન્સ માટે કોઇ આઘાતથી ઓછુ નથી.

ઈન્સ્ટાગ્રામ પર જોનના 90 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે.મોટી સંખ્યામાં જોન દ્વારા તેના પર પોસ્ટ પણ મુકવામાં આવી હતી. હેકર કોણ છે તેની જાણકારી હજી સુધી સામે આવી નથી. 

તાજેતરમાં જોનની સત્યમેવ જયતે પાર્ટ ટુ રિલિઝ થઈ હતી.જોનની કેરિયરની શરુઆત મોડેલ તરીકે થઈ હતી અને આજે તે બોલીવૂડના સૌથી મોટો સ્ટાર પૈકીનો એક ગણાય છે.

આ પણ વાંચો

કાશીમાં આજે પીએમ મોદીની 'પાઠશાળા', 12 મુખ્યમંત્રી આપશે પોતાના કામનુ રિપોર્ટ કાર્ડ, મળશે ગુડ ગવર્નન્સનો મંત્ર

બનાસકાંઠા: ઇકબાલ ગઢ નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો, કાર,ટ્રેલર અને ટ્રક એકબીજા સાથે અથડાયા, 1 વ્યક્તિનું મોત

Omicron case: કોરોનાનો વધતો જતો કેર, ગુજરાતમાં વધુ એક અને મહારાષ્ટ્રમાં નોંધાયા 2 કેસ, જાણો અન્ય રાજ્યમાં શું છે સ્થિતિ

Omicron Death Threat:ઓમિક્રોનથી એપ્રિલના અંત સુધીમાં આ દેશમાં થઇ શકે છે 75000 લોકોના મોત, વૈજ્ઞાનિકોની ચેતાવણી

ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના

જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે

શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો

Embed widget