શોધખોળ કરો

શૂટિંગ દરમિયાન કયો ફિલ્મસ્ટાર ઘાયલ થતાં વિદેશમાં લઇ જઇને કરાવવુ પડ્યુ ઓપરેશન, કઇ ફિલ્મથી રાતોરાત બની ગયો હતો સ્ટાર, જાણો વિગતે

જોકે, તેની ઇજા એટલી બધી ગંભીર ના હતી છતાં શૂટિંગને ધ્યાનમાં રાખીને સર્જરી કરાવવી પડી હતી. 

નવી દિલ્હીઃ ફિલ્મોના સ્ટાર એક્ટર અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક્ટરને શૂટિંગ દરમિયાન ઇજા પહોંચી છે, અને બાદમાં તેને સર્જરી કરાવવી પડી છે. રિપોર્ટ અનુસાર, એક્ટર પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સલાર’ માટે શૂટિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન તેને ફિલ્મના સેટ પરથી ઇજા પહોંચી હતી, બાદમાં તેને વિદેશમાં એટલે કે બાર્સેલોનામાં ઓપરેશન માટે લઇ જવો પડ્યો હતો, જોકે, તેની ઇજા એટલી બધી ગંભીર ના હતી છતાં શૂટિંગને ધ્યાનમાં રાખીને સર્જરી કરાવવી પડી હતી. 

રિપોર્ટ્સના અનુસાર, પ્રભાસની ઈજા એટલી ગંભીર નહોંતી, તેના કારણે તેનું સામાન્ય ઓપરેશન કરવામાં આવ્યું. અત્યારે ડૉક્ટર્સે તેને આગામી અપોઈટમેન્ટ સુધી એકદમ આરામ કરવાની સલાહ આપી છે. એક્ટર 'રાધે શ્યામ'ના રિલીઝના થોડા દિવસ બાદ સ્પેન રવાના થઈ ગયો છે. રિપોર્ટ્સના અનુસાર, પ્રભાસ ત્યાં મેડિકલ તપાસ માટે ગયો છે. હકીકતમાં થોડા મહિના પહેલા જ્યારે પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ 'સલાર'નું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેને સેટ પર ઈજા પહોંચી હતી. ખાસ વાત છે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ આમ તો પહેલાથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. પરંતુ બાહુબહી ફિલ્મ આવ્યા બાદ તે દેશ અને વિદેશમાં રાતોરાત સ્ટાર બની ગયો હતો. 

પ્રભાસની અપકમિંગ ફિલ્મો -
'રાધે શ્યામ' ઉપરાંત, એક્ટર 'આદિપુરુષ', 'સાલાર' અને 'પ્રોજેક્ટ' જેવી ફિલ્મોમાં જોવા મળશે. રાધે શ્યામ 350 કરોડના મોટા બજેટમાં તૈયાર કરવામાં કરવામાં આવી છે, જ્યારે 'આદિપુરુષ'- 500 કરોડ, 'સાલાર' - 150 કરોડ અને પ્રોજેક્ટ' પણ મોટા બજેટમાં બનવા જઈ રહી છે.

આ પણ વાંચો........... 

Krishi Vigyan Kendra: આ વિજ્ઞાન કેન્દ્રોને કૃષિ પ્રણાલીની કહે છે કરોડરજ્જુ, જાણો ગુજરાતમાં કેટલા છે ?

શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા

Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી

Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી

હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget