41ની ઉંમરે એક્ટ્રેસે બૉલ્ડ ફોટોશૂટથી ચઢાવ્યો પારો, બ્રાલેસ થઇને કર્યુ ન્યૂડ મેકઅપ, તસવીર વાયરલ
તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ હૉટ અને સેક્સી લૂક વાળી લાગી રહી છે. રિયા સેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં ડીપનેક ડ્રેસ પહેરેલો છે,
Riya Sen Braless Look: બૉલીવુડની સેક્સી એક્ટ્રેસમાં ગણતરી થનારી એક્ટ્રેસ રિયા સેન ફરી એકવાર ચર્ચામાં આવી છે, બૉલીવુડ ફિલ્મોમાં બૉલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહેનારી રિયા સેને હવે ફરી એકવાર બૉલ્ડ તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. 41 વર્ષની ઉંમરે એક્ટ્રેસે બ્રાલેસ થઇને ન્યૂડ મેકઅપમાં ફોટોશૂટ કરાવ્યુ છે. જુઓ તસવીરો.......
તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ હૉટ અને સેક્સી લૂક વાળી લાગી રહી છે. રિયા સેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં ડીપનેક ડ્રેસ પહેરેલો છે, અને સાથે લૂકને કમ્પેલેટ કરવા માટે સ્મૉકી મેકઅપ કર્યો છે, વાળોને ખુલ્લા રાખ્યા છે અને નજર કાતિલ રાખી છે. 41 વર્ષની ઉંમરે એક્ટ્રેસના આવા અંદાજથી પર ફેન્સ દિવાના થઇ ગયા છે.
View this post on Instagram
રિયા સેન છેલ્લા કેટલાક સમયતી લાઇમલાઇટમાં છે, કેમકે તે સતત પોતાની વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો રિયાએ શેર કરી છે. એક્ટ્રેસ ખુબ ફિટ છે, અને તે ફેન્સને પણ ફિટ રહેવા માટે મૉટિવેટ કરતી રહે છે. બૉડી-પૉઝિટીવ તસવીરો અને કેપ્શનથી તે હંમેશા ફેન્સનુ દિલ જીતી લે છે.
બૉલીવુડ એક્ટ્રેસ રિયાની વાત કરીએ તો, રિયા સેન છેલ્લે 2020માં રિલીઝ થયેલી એમએક્સ પ્લેયરની વેબસીરીઝ પતિ પત્ની ઔર વોમાં દેખાઇ હતી. જોકે, હાલમાં તે કયા પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે તેની કોઇ જાણકારી સામે આવી નથી.
View this post on Instagram
ક્રિકેટરો સાથે જોડાઇ ચૂક્યુ છે નામ
હાલમાં ફિલ્મોથી દૂર રહેલી રિયા સેનનું નામ એક સમયે મેચ ફિક્સિંગને લઈને વિવાદમાં આવેલ શ્રીસંત સાથે જોડાયું હતું. બન્ને વચ્ચે સીક્રેટ અફેર હોવાની ચર્ચા ચાલી હતી. બન્ને એક બીજા સાથે અનેક જગ્યાએ જોવા મળ્યા હતા. જોકે બન્ને વચ્ચે આ અફેર લાંબો સમય સુધી ટક્યા ન હતા. બાદમાં રિયા સેનનું નામ ધુરંધર બેટ્સમેન યુવરાજ સિંહ સાથે જોડાયું હતું. આ સંબંધ પણ ટૂંકા ગાળામાં તૂટી ગયા હોવાનું સામે આવ્યું હતું.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram