શોધખોળ કરો
મલાઇકાએ અરબાઝ સાથે છૂટાછેડાને લઈ પહેલીવાર કર્યો ખુલાસો, જાણો વિગત
1/4

મુંબઈઃ અરબાઝ ખાન અને મલાઇકા અરોરા લગ્નના વર્ષો બાદ છૂટા પડ્યાં હતાં. છૂટાછેડા બાદ પણ તેઓ એક સારા સંબંધો શેર કરી રહ્યાં છે. લગભગ દરેક તહેવાર અને બીજા કાર્યક્રમ પર સલમાનના ઘરે મલાઇકા નજરે પડે છે. પરંતુ હાલમાં જ મલાઇકાએ અરબાઝ સાથેના સંબંધોને લઇને ખુલાસો કર્યો છે.
2/4

મલાઇકા અરોરા, કરિના કપર ખાનના રેડિયો શોમાં પહોંચી હતી, જ્યાં તેણે અરબાઝ ખાન સાથે છૂટાછેડા અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, મને બન્ને એક-બીજાની સાથે બીજાને પણ દુ:ખી કરી રહ્યાં હતાં.મલાઇકાએ કહ્યું કે, અમે બન્ને એવી પરિસ્થિતિમાં હતાં કે અમારા કારણે બધા જ હેરાન હતા. અમારા બન્નેના કારણે બધાનું જીવન પ્રભાવિત થઇ રહ્યું હતું. છૂટાછેડા લીધા તેની એક રાત પહેલાં સુધી હં પરિવાર સાથે બેઠી અને વાત કરી. મેં મારી જાતને પૂછ્યું કે શું હું 100 ટકા છૂટાછેડા લેવા માગુ છુ? એ પછી મેં આ નિર્ણય લીધો.
Published at : 21 Feb 2019 07:37 AM (IST)
View More





















