શોધખોળ કરો
Advertisement
બોલીવુડની આ હોટ એક્ટ્રેસ જોવા મળશે પ્રજ્ઞાચક્ષુના રોલમાં, જાણો વિગત
ફિલ્મમાં સોનમ એક પૂર્વ પોલીસ ઓફિસરના રોલમાં નજરે પડશે. જે એક ગુનેગારને શોધતી વખતે પોતાની આંખો ગુમાવી દે છે પરંતુ તેની લડાઈ ખતમ નથી થતી. પોતાની અક્ષમતા છતાં તે ગુનેગારને પકડી પાડે છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલ ચર્ચામાં છે. તે ફિલ્મોની પસંદગી બહુ સમજી વિચારીને કરે છે. તેને ફિલ્મોની સંખ્યા સાથે કોઇ મતલબ નથી. તેની આગામી ફિલ્મ મહિલાપ્રધાન હશે.
૨૦૧૧માં આવેલી દક્ષિણ કોરિયાની ક્રાઇમ થ્રિલર ફિલ્મ બ્લાઇન્ડની હિંદી રીમેક બનવાની છે. તેમાં સોનમ કપૂર એક પ્રજ્ઞાાચક્ષુ યુવતીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મસર્જક સુજોય ઘોષ આ ફિલ્મને મહિલાપ્રધાન ફિલ્મ ગણાવી રહ્યા છે. ઘોષે જણાવ્યું હતુ કે, '' મારી આ ફિલ્મ મારો મિત્ર સોમ મખીજા ડિરેકટ કરી રહ્યો છે. આ ફિલ્મ સંપૂર્ણ રીતે મહિલા પ્રધાન ફિલ્મ છે. સોનમ આ પાત્ર માટે યોગ્ય હતી.
ફિલ્મમાં સોનમ એક પૂર્વ પોલીસ ઓફિસરના રોલમાં નજરે પડશે. જે એક ગુનેગારને શોધતી વખતે પોતાની આંખો ગુમાવી દે છે પરંતુ તેની લડાઈ ખતમ નથી થતી. પોતાની અક્ષમતા છતાં તે ગુનેગારને પકડી પાડે છે. ઉલ્લેખનીય છે કે, સોનમની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ઝોયા ફેકટર'છે. જેણે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી નહોતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) આજે બિનસચિવાલય કલાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની યોજાશે પરીક્ષા, જાણો વિગત INDvBAN: કોહલીને મળવા જીવના જોખમે મેદાનમાં પહોંચી ગયો ફેન ને પછી......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement