શોધખોળ કરો

અલ્લૂ અર્જૂનની 'પુષ્પા'ની ધમાલ, માત્ર 29 દિવસમાં આટલા કરોડની કમાણી કરીને બાહુબલીના ક્લબમાં થઇ સામેલ, જાણો

અલ્લુ અર્જૂનની પુષ્પાએ ભારતીય માર્કેટમાં પાંચમા શુક્રવારે એક કરોડ રૂપિયાની કમાણી કરી છે,

નવી દિલ્હીઃ દેશમાં એકબાજુ કોરોનાના કાળો કેર ચાલી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં મલ્ટીપ્લેક્સ અને થિયેટરો બંધ છે. છતાં દર્શકો પોતાના મનગમતી ફિલ્મને જોવાનુ નથી ચૂકી રહ્યાં છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા આજકાલ ધમાલ મચાવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે કોરોના કાળમાં પણ પુષ્પાએ રેકોર્ડ તોડ 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

અલ્લુ અર્જૂનની પુષ્પાએ ભારતીય માર્કેટમાં પાંચમા શુક્રવારે એક કરોડ રૂપિયાની કમાણી કરી છે, અને બાદમાં 29 દિવસમાં આ ફિલ્મ ભારતમાં રેકોર્ડ બ્રેક આંકડાને પાર કરી લીધો. એટલે કે ફિલ્મએ 300 કરોડ કરોડનુ કલેક્શન કરી લીધુ છે. 

ખાસ વાત તો એ છે કે 300 કરોડના ક્બલમાં સામેલ થનારી ટૉલીવુડ-સાઉથની આ ચોથી ફિલ્મ બની ગઇ છે. આ પહેલા આ આંકડો બાહુબલીના પાર્ટ વન અને ટુએ 1351 અને 428 કરોડ રૂપિયાની કમાણી કરીને હાંસલ કર્યો હતો. બાદમાં સાહો ફિલ્મે 339 કરોડ કમાણી કરી હતી. આ ત્રણેય ફિલ્મો પ્રભાસની હતી. હવે ચોથી ફિલ્મ પુષ્પા બની છે. પુષ્પાએ પહેલા જ સપ્તાહમાં 174 કરોડની કમાણી કરી હતી. પુષ્પાના હિન્દી વર્ઝનને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. 

આ પણ વાંચો.........

India Corona Cases Today: ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા

પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ

Rajasthan Weekend Lockdown: કોરોનાની ચેઇન તોડવા ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં લગાવાયું 31 કલાકનું સંપૂર્ણ લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે

દમણમાં હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો

છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરનારુ ટીવીનુ આ સ્ટાર કપલ આગામી મહિને બંધાશે લગ્ન ગ્રંથીથી, જાણો કોણ છે.......

આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget