મુંબઇ એરપોર્ટ પર 1 લાખ રૂપિયાનો પાયજામો પહેરીને નીકળી આ હૉટ એક્ટ્રેસ, વીડિયો વાયરલ
આ દરમિયાન એક્ટ્રેસનો ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો કેમ કે આ ડ્રેસ મોંઘો હતો. લગભગ આ ડ્રેસની કિંમત એક લાખ રૂપિયાની અંદાજવામાં આવી રહી છે.

મુંબઇઃ બૉલીવુડ હસીનાઓ પોતાના ફેન્સની સાથે સાથે ફોટોગ્રાફરોને પણ રૂબરૂ થતી હોય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ કેટરીના કૈફ મુંબઇ એરપોર્ટ પર નવા લૂક સાથે જોવા મળી, આ દરમિયાનનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, કેમ કે આ વીડિયોમાં કેટરીના કૈફે જે કેઝ્યૂઅલ ડ્રેસ પહેરેલો છે તેની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખુબ થઇ રહી છે.
શનિવારે સવારે એક્ટ્રેસ કેટરીના કૈફ મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ થઇ, આ દરમિયાન એક્ટ્રેસને પૈપરાજીએ ઘેરી લીધી અને કેમેરામાં કેદ કરવા લાગ્યા. પરંતુ આ દરમિયાન એક્ટ્રેસનો ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો કેમ કે આ ડ્રેસ મોંઘો હતો. લગભગ આ ડ્રેસની કિંમત એક લાખ રૂપિયાની અંદાજવામાં આવી રહી છે.
કેટરીના કૈફે આ સમયે કેઝ્યૂઅલ ડ્રેસ પહેરેલો હતો, જેમાં તે પાયજામા અને વ્હાઇટ સ્નીકરમાં દેખાઇ રહી હતી. કોરોનાથી બચવા માટે એક્ટ્રેસ મોઢા પર માસ્ક અને ફેસશીલ્ડ પણ લગાવેલુ હતુ. આ દરમિયાન પૈપરાજીને એક્ટ્રેસે જબરદસ્ત પૉઝ પણ આપ્યા.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરિના પાસે 'ટાઈગર 3' અને 'મેરી ક્રિસમસ' ઉપરાંત 'ફોન ભૂત', 'જી લે ઝરા' જેવી ફિલ્મો છે. ફરહાન અખ્તરની ફિલ્મ 'જી લે ઝરા'માં કેટરિના પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.
View this post on Instagram
આ પણ વાંચો........
India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
