Happy Birthday Aditi Rao Hydari: 21ની ઉંમરે લગ્ન અને 25માં તલાક, આવી રહી છે અદિતિ રાવ હૈદરીની લવલાઇફ
'દિલ્લી 6 (Delhi-6)' થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Hindi Film Industry) પગ મુકનારી અદિતિ રાવ હૈદરીનુ નામ એવા કલાકારોના લિસ્ટમાં સામેલ છે,
Birthday Special: 'દિલ્લી 6 (Delhi-6)' થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Hindi Film Industry) પગ મુકનારી અદિતિ રાવ હૈદરીનુ નામ એવા કલાકારોના લિસ્ટમાં સામેલ છે, જે રૉયલ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. જોકે, દિલ્લી 6થી પહેલા અદિતિ રાવ હૈદરી મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ (Prajapathi)' સાથે પોતાની ફિલ્મી કેરિયર (Career) ની શરૂઆત કરી ચૂકી હતી. આજે આ સુંદર એક્ટ્રેસ પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહી છે. અદિતિ રાવ હૈદરીના બર્થડે પ્રસંગે જાણો તેના ખાસ દિલચસ્પ રહસ્યો વિશે......
અદિતિ રાવ હૈદરીની લવલાઇફ
અદિતિ રાવ હૈદરીએ માત્ર 21 વર્ષની ઉંમરમાં અભિનેતા સત્યદીપ મિશ્રાને પોતાની જિંદગીનો હમસફર બનાવી લીધો હતો. અદિતિ રાવ હૈદરીની સત્યદીપ સાથે 17 વર્ષની ઉંમરે પહેલી મુલાકાત થઇ હતી. આ પછી તે ખુબ ગાઢ દોસ્તીમાં આવી ગઇ અને બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો, આ પછી અદિતિ રાવ હૈદરીએ સત્યદીપ સાથે લગ્ન કરી લીધા. તેમનો સંબંધ લાંબો ના ચાલ્યો, વર્ષ 2013માં એક્ટ્રેસ તલાક લઇ લીધા.
View this post on Instagram
રૉયલ પરિવારમાંથી આવે છે એક્ટ્રેસ -
અદિતિ રાવ હૈદરી એક રૉયલ ફેમિલીમાંથી આવે છે, તે અકબર હૈદરીની પૌત્રી હોવા ઉપરાંત આસામના પૂર્વ ગર્વનર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની પોતી પણ છે. તેની માં એક હિન્દુ અને પિતા મુસ્લિમ છે. અદિતિ પોતાની અટકમાં માતા અને પિતા બન્નેનુ નામ લખે છે.
ફિલ્મી કેરિયર
અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) એ પોતાની કેરિયરમાં 'રૉકસ્ટાર (Rockstar)', 'દાસ દેવ (Daas Dev)' અને 'પદ્માવત (Padmaavat)' જેવી કેટલીક ફિલ્મોમાં પોતાના હૂસ્નનો અને અભિનયનો તડકો લગાવ્યો છે. આની સાથે અદિતિ રાવ હૈદરી સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તેના ફેન્સ તેની આગામી ફિલ્મોનો ઇન્તજાર કરી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram