શોધખોળ કરો

Rohit Sharma Movie: 'હિટમેન'ની હવે ફિલ્મોમાં એન્ટ્રી, રોહિત શર્મા 'શ્રીવલ્લી'ની 'પુષ્પા' સાથે ફિલ્મમાં કરશે કામ, જાણો વિગતે

રોહિત શર્મા હવે એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહ્યો છે, તે આગામી સમયમાં એક મૂવીમાં દેખાશે, અને આનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરી દેવામા આવ્યો છે.

Rohit Sharma Movie: ભારતના સુપરસ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ત્રણેય ફોર્મેટમાં હાલમાં ટીમનો કેપ્ટન બની ગયો છે, આજકાલ રોહિતની ક્રિકેટ કેરિયર સુપર ડુપર હિટ ચાલી રહી છે, ત્યારે તેના ફેન્સ માટે વધુ એક મજાના સમાચાર સામે આવ્યા છે. રોહિત શર્મા હવે ક્રિકેટના મેદાનની બહાર પણ કમાલ બતાવશે, રોહિત શર્મા હવે એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહ્યો છે, તે આગામી સમયમાં એક મૂવીમાં દેખાશે, અને આનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરી દેવામા આવ્યો છે. રોહિત શર્માની આ ફિલ્મનું નામ મેગા બ્લોકબસ્ટર છે. તેના

ખાસ વાત છે કે, આ ફિલ્મનુ નામ મેગ બ્લૉકબસ્ટર છે, આ ફિલ્મમાં રોહિતની સાથે પુષ્પા ફિલ્મમાં ધમાલ મચાવીને નેશનલ ક્રશ બની ચૂકેલી એક્ટ્રેસ રશ્મિકા મંદાના દેખાશે. આ ફિલ્મના ફર્સ્ટ લૂકને ખુદ રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. આ ફર્સ્ટ લૂકને શેર કરતાં કેપ્શનમાં રોહિત શર્માએ લખ્યું છે કે નર્વસ ફિલ કરું છું, એક પ્રકારનો ડેબ્યૂ છે. આ ફિલ્મનું પ્રોડક્શન ઓશિમ કરશે. જ્યારે રોહિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 4 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થશે. 

View this post on Instagram
 
A post shared by Rohit Sharma (@rohitsharma45)

રોહિતની સાથે સુપર સ્ટાર રશ્મિકા મંદાના - 
રશ્મિકા મંદાના સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ છે. પુષ્પા મૂવીમાં પોતાની એક્ટિંગથી તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. રશ્મિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટીવ રહે છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીરો ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ રશ્મિકા મંદાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ મેગા બ્લોકબસ્ટરનું પોસ્ટર શેર કર્યું છે. આવામાં ફેન્સનાં મનમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે શું રોહિત શર્મા મૂવીમાં રશ્મિકાનાં હીરો બનશે કે કેમ?

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

---

આ પણ વાંચો....... 

Wheat Producer: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ બન્યો, હરિત ક્રાંતિને કારણે આ શક્ય બન્યું

Home Loan Rate Hike: આ બે મોટી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, ફરી લોન થઈ મોંઘી, જાણો વ્યાજ દરમાં કેટલો વધારો થયો

Horoscope today 2 september 2022 :મેષ, મિથુન, અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમામ રાશિઓનું રાશિફળ

Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?

INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત

WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Embed widget