શોધખોળ કરો

હવે મોટા પડદા પર આવી રહ્યો છે Shaktimaan, બૉલીવુડનો આ હીરો શક્તિમાન બનીને મચાવશે ધમાલ, જાણો કોણ છે

ફિલ્મ 'શક્તિમાન'નુ નિર્માતા સોની પિક્ચર ઇન્ટરનેશન અને મુકેશ ખન્નાનુ પ્રૉડક્શન હાઉસ ભીષ્મ ઇન્ટરનેશનલ દ્વારા મળીને કરવામાં આવી રહ્યું છે.

Ranveer Singh Approached For Shaktimaan: ટીવીની પૉપ્યૂલર સીરિયલ 'શક્તિમાન' (Shaktimaan) 90 ના દાયકાના તમામ બાળકોને પસંદ હતી, આ શૉ તે સમયે મનોરંજન કરવામાં સૌથી સફળ રહ્યો હતો. આમાં મુકેશ ખન્ને મુખ્ય ભૂમિકામાં દેખાયો હતો. આ શૉની લોકપ્રિયતાને જોતા કહેવામાં આવે છે કે, આ માર્વલ સિનેમેટિક યૂનિવર્સમાં સામેલ થશે. જેને લીડ રૉલ માટે એક બૉલીવુડ એક્ટરનુ નામ ચર્ચામાં છે.

ખરેખરમાં, છેલ્લા કેટલાય સમયથી એવી ખબર આવી રહી હતી કે શૉ 'શક્તિમાન' પર ફિલ્મ બનવાની છે. 1997માં આવેલા શૉ 'શક્તિમાન'માં લીડ રૉલ કરનારા મુકેશ ખન્નાએ (Mukesh Khanna) થોડાક સમય પહેલા જ આને લઇને એલાન કરી દીધુ હતુ કે તે પાત્રને મોટા પડદા પર લાવવાના છે. 

ફિલ્મ 'શક્તિમાન'નુ નિર્માતા સોની પિક્ચર ઇન્ટરનેશન અને મુકેશ ખન્નાનુ પ્રૉડક્શન હાઉસ ભીષ્મ ઇન્ટરનેશનલ દ્વારા મળીને કરવામાં આવી રહ્યું છે. પહેલા એવુ કહેવામાં આવી રહ્યું હતુ કે ફિલ્મ માટે વિદ્યૂત જામવાલ કે વિક્કી કૌશલને કાસ્ટ કરવામાં આવી શકી છે. પરંતુ તાજા રિપોર્ટ્સ રણવીર સિંહની તરફ ઇશારો કરી રહ્યાં છે. રિપોર્ટ્સમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે તેને આ ઓફરમાં ઉંડી દિલચસ્પી બતાવી છે, જોકે, હજુ સુધી તેને આ ફિલ્મ માટે સાઇન નથી કરી. 

વળી બીજીબાજુ મુકેશ ખન્નાને આ ખબરને લઇને સવાલ કર્યો તો તેને કોઇપણ જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો. જોકે, તેને આના પર ખંડન પણ નથી કર્યુ. આ ખબરની પુષ્ટી તો નથી કરવામાં આવી, પરંતુ જો આ સાચુ ઠરશે તો રણવીરના ફેન્સ માટે વાત કોઇ ટ્વીસ્ટથી કમ નહીં હોય.

આ પણ વાંચો........ 

રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર

Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ

LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા

Educational News: ગુજરાતની આ જાણીતી યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ થશે શરૂ, સમગ્ર ભારતમાં હશે પ્રથમ સ્નાતક કોર્સ

Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget