શોધખોળ કરો

Pics: પિન્ક લૉન્ગ ગાઉનમાં પ્રિયંકાનો હૉટ અવતાર, રેમ્પ પર બતાવ્યો જલવો

એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી આ દુબઇ ફેશન શૉની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તેનો એકદમ નવો પિન્ક લૂક જોવા મળી રહ્યો છે.

Priyanka Chopra Latest Pics: સુપરસ્ટાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પોતાના ગ્લેમરસ લૂક દ્વારા હંમેશા ચર્ચામાં રહે છે. હવે આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જે મિનીટોમાં છવાઇ ગઇ છે. જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ દુબઇમાં વેકેશન એન્જૉય કરી રહી છે. તેને દુબઇમાં હાલમાં એક ફેશન શૉમાં હાજરી આપી હતી. હવે એક્ટ્રેસની આ શૉની તસવીરો વાયરલ થઇ છે.  

ખરેખરમાં એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી આ દુબઇ ફેશન શૉની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તેનો એકદમ નવો પિન્ક લૂક જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ચોપડાએ આ લેટેસ્ટ તસવીરોમાં ડાર્ક પિન્ક કલરનો ડ્રેસ પહેરેલો છે, આ ડ્રેસમાં એક્ટ્રેસ ખુબ સુંદર અને શાનદાર દેખાઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

આ તસવીરો પર ખુદ એક્ટ્રેસના પતિ નિક જોનાસ પણ કૉમેન્ટ કરતાં નથી રોકી શક્યો, તેને કૉમેન્ટ કરીને લખ્યુ કે -'હૉટી'.

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

તસવીરોમાં ફરી એકવાર પ્રિયંકા ચોપડા પોતાની સુંદરતા બતાવી છે, ફેશન શૉમાં તેને પોતાની હૉટનેસનો તડકો લગાવ્યો છે. એક્ટ્રસેની  આ તસવીરો પર ફેન્સ ફિદા છે.

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

Embed widget