શોધખોળ કરો

પરફેક્ટ ફિગર માટે તનતોડ મહેનત કરે છે સારા અલી ખાન, વીડિયોમાં જોવા મળી ઝલક

અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં, અભિનેત્રી સારાએ ફરીથી તેના વર્કઆઉટનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે,

મુંબઈ:  બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન વિશે દરેક ફેન્સ એક વાત જાણે છે કે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા સારાનું વજન વધારે હતું. સારાએ પોતે આ વિશે ઘણી વખત વાત પણ કરી છે, આ સિવાય અભિનેત્રીએ તેના થ્રોબેક ફોટા શેર કરીને ચાહકોને તેના જૂના દિવસોથી પણ વાકેફ કર્યા છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે સારાએ ન માત્ર પોતાનું વજન ઘટાડ્યું, પરંતુ પોતાનું ફિગર જાળવી રાખવા માટે ઘણી મહેનત પણ કરી.

અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં, અભિનેત્રી સારાએ ફરીથી તેના વર્કઆઉટનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે કસરત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ખૂબ પરસેવો પાડી રહી છે. વીડિયોમાં સારા ક્યારેક વજન સાથે સ્કૉટ્સ કરી રહી છે તો ક્યારેક લેગ સ્ટ્રેચિંગ કરી રહી છે. તમે પણ જુઓ વિડિયો.

સારા અલી ખાનના કરિયરની વાત કરીએ તો અભિનેત્રીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ સમય નથી મળ્યો, પરંતુ થોડા વર્ષોમાં તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. સારાએ તેની કારકિર્દી વર્ષ 2018માં 'કેદારનાથ'થી શરૂ કરી હતી, જેમાં તેણીની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી, તે રણવીર સિંહ સાથે 'સિમ્બા', વરુણ ધવન સાથે 'કુલી નંબર 1', કાર્તિક આર્યન સાથે 'લવ આજ કલ' અને અક્ષય કુમાર સાથે 'અતરંગી રે'માં જોવા મળી છે, જોકે 'કેદારનાથ' સિવાય અન્ય કોઈ સારાની ફિલ્મ એટલી હિટ રહી નથી.  ફિલ્મ સિવાય સારા તેના ફોટા અને સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પણ ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી પોતાના વેકેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

આ પણ વાંચો........... 

Krishi Vigyan Kendra: આ વિજ્ઞાન કેન્દ્રોને કૃષિ પ્રણાલીની કહે છે કરોડરજ્જુ, જાણો ગુજરાતમાં કેટલા છે ?

શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા

Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી

Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી

હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget