(Source: ECI/ABP News/ABP Majha)
કંગનાની બહેન પર આ વ્યક્તિએ કર્યો હતો એસિડ અટેક, રંગોલીએ વર્ષો બાદ કર્યો ખુલાસો
રંગોલી વર્ષો પહેલા એસિડ એટેકની અસહ્ય પીડા અનુભવી છે. તેણે ગત કેટલાક સમય પહેલા પણ પોતાની સાથે થયેલ આ ઘટના વિશે વાત કરી હતી.
રંગોલીએ આગળ જણાવ્યું,’જ્યારે મારા માતા-પિતાએ એક એયરફોર્સ ઓફિસર સાથે મારી સગાઇ કરાવી દીધી તો તે મારી સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગ્યો. મેં તેનો વિરોધ કર્યો અને બાદમાં તેણે મારા પર એસિડ એટેક કરવાની ધમકી આપી. મેં તેની ધમકીઓ પર ધ્યાન આપ્યું નહી. મેં આ વિશે મારા માતા-પિતા અને પોલીસને પણ જાણ કરી નહી… અને આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.’Hi Arzita, my attacker’s name is Avinash Sharma, he was in the same college as me, we were in the same friend circle, he proposed to me I started keeping distance I didn’t share same feelings, he would tell people some day he will merry me...(contd) https://t.co/Z7TMTUIwuz
— Rangoli Chandel (@Rangoli_A) January 8, 2020
રંગોલીનું કહેવું છે,’હું એક પીજીમાં ચાર છોકરીઓ સાથે રહેતી હતી. એક દિવસ એક યુવક આવ્યો અને મારા વિશે પૂંછવા લાગ્યો. મારી મિત્ર વિજયાએ મને કહ્યું કે કોઇ તારા વિશે પૂછી રહ્યો છે. મેં દરવાજો ખોલ્યો તો તે એક ભરેલ જગ લઇને ઉભો હતો અને એક જ સેકન્ડમાં જ ‘છપાક’…’(Contd)..when my parents got me engaged to an Air Force officer he became very persistent about marrying me when I retaliated he threatened me to throw acid on me,I brushed such threats aside & never told my parents or went to cops this was the biggest mistake of my life..(contd)
— Rangoli Chandel (@Rangoli_A) January 8, 2020
તમને જણાવી દઇએ કે, રંગોલી વર્ષો પહેલા એસિડ એટેકની અસહ્ય પીડા અનુભવી છે. તેણે ગત કેટલાક સમય પહેલા પણ પોતાની સાથે થયેલ આ ઘટના વિશે વાત કરી હતી.(Contd)... I was sharing PG house with four girls, a young stranger came asking for me my friend vijaya said someone asking for you I opened the door, he was carrying a jug full of ....and just than in one second CHAPPAK....
— Rangoli Chandel (@Rangoli_A) January 8, 2020