શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટીવી એક્ટ્રેસના શૂટિંગ સ્થળ પર આવી ચડ્યો સાપ, એક્ટ્રેસે કેવો વીડિયો કર્યો પોસ્ટ? શું આપ્યું ટેગ?
'નાગિન' ફેમ અદા ખાને ઇન્સ્ટા સ્ટોરી પર અલગ અલગ ત્રણ વીડિયો શેર કર્યા છે, જેમાં તે જણાવી રહી છે કે, તેના શૂટિંગ સ્થળ પર સાપ આવી ચૂડ્યો હતો.
![ટીવી એક્ટ્રેસના શૂટિંગ સ્થળ પર આવી ચડ્યો સાપ, એક્ટ્રેસે કેવો વીડિયો કર્યો પોસ્ટ? શું આપ્યું ટેગ? Nagin Actress Adaa Khan share three videos and say to he came to meet Kali Naagin on her set ટીવી એક્ટ્રેસના શૂટિંગ સ્થળ પર આવી ચડ્યો સાપ, એક્ટ્રેસે કેવો વીડિયો કર્યો પોસ્ટ? શું આપ્યું ટેગ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/22/88336a7aea6abb5be2762a0ccb57d782_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ અદા ખાન.
મુંબઈઃ 'નાગિન' ફેમ અદા ખાને ઇન્સ્ટા સ્ટોરી પર અલગ અલગ ત્રણ વીડિયો શેર કર્યા છે, જેમાં તે જણાવી રહી છે કે, તેના શૂટિંગ સ્થળ પર સાપ આવી ચૂડ્યો હતો. આ વીડિયોમાં અદા ખાન ઉર્ફે કાલી નાગિન લખી રહી છે કે, કાલી નાગિનને શેટ પર સાપ મળવા આવ્યો.
બીજા વીડિયોમાં નાગિન માહિતી આપી રહી છે કે, આ પછી એક ગોલ્ડ સ્નેક પણ સેટ પર આવી ચડ્યો હતો.
તેમજ ત્રીજા વીડિયોમાં અદા ખાન જણાવી રહી છે કે, કંઇક કનેક્શન તો છે.....
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)