શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
મલાઈકા-અર્જુનના અફેરથી ગુસ્સામાં છે આ એક્ટર, બોની કપૂરની બિગ બજેટની બે ફિલ્મ ફગાવી દીધી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/10141006/4-rumours-says-salman-khan-ban-boney-kapoor-entry-in-house-reason-is-arjun-kapoor-malaika-affair.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર સલમાન ખાનની બહેન અર્પિતાને પણ ડેટ કરી ચૂક્યો છે. જોકે બન્નેના સંબંધો લાંબા ચાલ્યા ન હતા. બાદમાં અર્જુનની દોસ્તી મલાઈકા સાથે થઈ. મીડિયા અહેવાલમાં એવી પણ ચર્ચા હતી કે અર્જુનને કારણે મલાઈકાએ અરબાઝને છુટાછેડા આપ્યા છે. જો કે સલમાનનાં બોની કપૂર સાથે સંબંધો ઘણા સારા રહ્યા છે. થોડાક દિવસો પહેલા મલાઇકા અર્જુન કપૂરનાં પરિવાર સાથે પણ જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/10141000/3-rumours-says-salman-khan-ban-boney-kapoor-entry-in-house-reason-is-arjun-kapoor-malaika-affair.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર સલમાન ખાનની બહેન અર્પિતાને પણ ડેટ કરી ચૂક્યો છે. જોકે બન્નેના સંબંધો લાંબા ચાલ્યા ન હતા. બાદમાં અર્જુનની દોસ્તી મલાઈકા સાથે થઈ. મીડિયા અહેવાલમાં એવી પણ ચર્ચા હતી કે અર્જુનને કારણે મલાઈકાએ અરબાઝને છુટાછેડા આપ્યા છે. જો કે સલમાનનાં બોની કપૂર સાથે સંબંધો ઘણા સારા રહ્યા છે. થોડાક દિવસો પહેલા મલાઇકા અર્જુન કપૂરનાં પરિવાર સાથે પણ જોવા મળી હતી.
2/3
![સલમાન આ ફિલ્મ ન કરવા પાછળ કોઈ કારણ તો નથી આપ્યું પણ કહેવાય છે કે, અર્જુન કપૂર અને મલાઈકનાના અફેરને કારણે તેણે આ નિર્ણય કર્યો છે. આ બન્ને ફિલ્મના પ્રથમ ભાગમાં સલમાન જોવા મળ્યો હોત. વોન્ટેડ ફિલ્મથી સલમાન ખાનની કારકિર્દીને નવી દિશા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/10140955/2-rumours-says-salman-khan-ban-boney-kapoor-entry-in-house-reason-is-arjun-kapoor-malaika-affair.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન આ ફિલ્મ ન કરવા પાછળ કોઈ કારણ તો નથી આપ્યું પણ કહેવાય છે કે, અર્જુન કપૂર અને મલાઈકનાના અફેરને કારણે તેણે આ નિર્ણય કર્યો છે. આ બન્ને ફિલ્મના પ્રથમ ભાગમાં સલમાન જોવા મળ્યો હોત. વોન્ટેડ ફિલ્મથી સલમાન ખાનની કારકિર્દીને નવી દિશા મળી હતી.
3/3
![નવી દિલ્હીઃ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અફેરથી ખાન પરિવાર નારાજ છે. થોડા દિવસ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સલમાન ખાને બોની કપૂરની બે બિગ બજેટની ફિલ્મો કરવાની ના પાડી દીધી છે. બોની કપૂરે સલમાનને ‘વૉન્ટેડ-2’ અને ‘નો એન્ટ્રી મે એન્ટ્રી’માં સાઇન કર્યો હતો, પરંતુ સલમાન ખાને બંને પ્રોજેક્ટ કરવાની ના કહી દીધી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/10140950/1-rumours-says-salman-khan-ban-boney-kapoor-entry-in-house-reason-is-arjun-kapoor-malaika-affair.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અફેરથી ખાન પરિવાર નારાજ છે. થોડા દિવસ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સલમાન ખાને બોની કપૂરની બે બિગ બજેટની ફિલ્મો કરવાની ના પાડી દીધી છે. બોની કપૂરે સલમાનને ‘વૉન્ટેડ-2’ અને ‘નો એન્ટ્રી મે એન્ટ્રી’માં સાઇન કર્યો હતો, પરંતુ સલમાન ખાને બંને પ્રોજેક્ટ કરવાની ના કહી દીધી છે.
Published at : 10 Jan 2019 02:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)