Pics: ટીવીની 'નાગિન'ની ફિલ્ટર પૉસ્ટ પર ફેન્સ ફિદા, બ્લેક એન્ડ વ્હાઇટમાં ફોટોશૂટ વાયરલ
37 વર્ષીય એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાનો 37મો જન્મ દિવસ મનાવ્યો હતો, મૌની રૉયનો જન્મ 28 સપ્ટેમ્બર, 1985 એ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં થયો હતો,
Mouni Roy Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉય પોતાની દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે. આ બધાની વચ્ચે તેને સોશ્યલ મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરી છે. બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ મૌની રૉયે ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ આગવુ નામ બનાવી લીધુ છે. ખરેખરમાં એક્ટ્રેસે બુધવારે પોતાના ઇન્સ્ટા પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.
આ તસવીરોમાં મૌની રૉય બ્લેક કલરની હૉટ ડ્રેસમાં પોતાનો જલવો બતાવી રહી છે. આ ઉપરાંત બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્ટર મૌની રૉયની તસવીરોને શાનદાર બનાવી રહ્યું છે. વળી, પોતાની કાતિલ નજર દ્વારા મૌની રૉય ફેન્સના દિલ જીતી રહી છે. સોશ્યલ મીડિયા પર મૌની રૉયની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, ફેન્સ આના પર જોરદાર કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. આમ પણ મૌની રૉય અવાર નવાર પોતાની તસવીરોથી ફેન્સને ચોંકાવતી રહે છે.
View this post on Instagram
37 વર્ષીય એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાનો 37મો જન્મ દિવસ મનાવ્યો હતો, મૌની રૉયનો જન્મ 28 સપ્ટેમ્બર, 1985 એ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં થયો હતો, આજે મૌની રૉયે એક મોટી એક્ટ્રેસ બની ચૂકી છે. મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે છેલ્લે મૌની રૉય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી, આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે. ટીવીની 'નાગિન'થી લઇને બ્રહ્માસ્ત્રની 'જુનૂન' સુધી મૌની રૉયે પોતાના દરેક પાત્રને ખુબ શાનદાર રીતે નિભાવ્યુ છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ હિટ થતાંની સાથે જ મૌની રોય માલદીવ પહોંચી છે. ત્યાં વેકેશનનો આનંદ માણ્યો હતો. ત્યાં તેને ગુલાબી બિકીનીમાં હૉટ પૉઝ આપ્યા હતા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram