Pics: ટીવી નાગિનનો ફરી હૉટ એન્ડ બૉલ્ડ અવતાર, શૉર્ટ ડ્રેસમાં દરિયા કિનારે આપ્યા આવા પૉઝ......
ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ આજકાલ માલદીલમાં વેકેશન એન્જૉય કરી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે,
Surbhi Jyoti: ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ આજકાલ માલદીલમાં વેકેશન એન્જૉય કરી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેના પર તમે પણ દિલ હારી જશો. ટીવીની સુંદર નાગિન (Naagin) એટલે કે સુરભિ જ્યોતિ (Surbhi Jyoti) આજકાલ કામમાંથી બ્રેક લઇને વેકેશન મનાવવા માલદીવ પહોંચી છે.
સુરભિ જ્યોતિ અત્યાર માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે. ત્યાંથી તેને સ્ટનિંગ પૉઝ આપ્યા છે, તેના પર ફેન્સ દિલ હારી બેઠા છે. તાજેતરમાં જ સુરભિ જ્યોતિએ ફરીથી પોતાની હૉટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો હૉટ એન્ડ બૉલ્ડ અવતાર છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી સુરભિ જ્યોતિની તસવીરોમાં તે સેક્સી લૂકમાં વ્હાઇટ સ્ટ્રીપ વાળા શોર્ટ ડ્રેસમાં છે.
View this post on Instagram
સુરભિ જ્યોતિએ વેકેશન માટે એકદમ કન્ફોર્ટેબલ ડ્રેસ પસંદ કર્યો છે. તેને પોતાના લૂકને બિગ હેટ અને ગૉગલ્સથી પુરો કર્યો છે. દરિયા કિનારે પૉઝ એકદમ વેકેશન વાઇબ્સ આપી રહ્યાં છે. તસવીરો ખુબ વાયરલ થઇ છે. આ પહેલા સુરભિ જ્યોતિએ માલદીવમાં પૂલમાં નહાતી તસવીરો પણ શેર કરી હતી, જેમાં તેનો બેક પૉઝ ખુબ વાયરલ થયો હતો.
View this post on Instagram
સુરભિ જ્યોતિને ટીવી સીરિયલ ‘કુબુલ હૈ’માં ‘જોયા ફારુકી’ની ભૂમિકા માટે ઓળવામાં આવે છે. તે એકતા કપૂર (Ekta Kapoor) ના શૉ ‘નાગિન’માં પણ દેખાઇ ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો......
AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી
Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......