શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના કયા ટોચના નેતાના PA સામે નોંધાઈ લૂંટની ફરિયાદ, જાણો વિગત
1/3

સાંતલપુરઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના PA સામે લૂંટની ફરિયાદ નોંધાઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાંતલપુર તાલુકનાં મઢુત્રા ગામે નર્મદા કેનાલ ઉપર અલ્પેશ ઠાકોરના PAએ નર્મદાના અધિકારી સામે દાદાગીરી કરી હતી. ઉપરાંત તેનો મોબાઇલ પણ ઝૂંટવી લીધો હતો. આ ઘટના અંગે કુલ 14 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
2/3

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અલ્પેશ ઠાકોરના પીએ હાર્દિક ત્રિવેદી વિવાદમાં રહી ચૂક્યા છે. હાર્દિક ત્રિવેદી ઉપર ભ્રષ્ટાચાર આચરવાના પણ આરોપો પણ લગાવવામાં આવ્યા હતા.
Published at : 02 Dec 2018 04:54 PM (IST)
View More




















