શોધખોળ કરો
આંધ્ર પ્રદેશ: વિપક્ષ નેતા જગનમોહન રેડ્ડીની રેલીમાં હજારો લોકો પહોંચ્યા

1/5

સત્રના અંતે શ્રી જગન મોહન રેડ્ડીને રાજ્યના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર પ્રશ્નો પૂછ્યા હતા.
2/5

બાદમાં તેમણે સમારા શંકરવમ બેનર હેઠળ બીજી બુથ-કેડર બેઠક આયોજીત કરી હતી જેમાં વાઇએસઆરસીપીના 42,669 બુથ સ્તરીય કાર્યકર્તા હતા.
3/5

4/5

હૈદરાબાદ અને તિરુપતિમાં ગ્રામ-સ્તરના તટસ્થ પ્રભાવકો સાથે વાતચીત કર્યા પછી, શ્રી જગન મોહન રેડ્ડીએ તેમના ઘરના શહેર કદપામાં 350 પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે બીજા સમૂહ સાથે મુલાકાત કરી.
5/5

કડપા: આંધ્રપ્રદેશમાં વિપક્ષના નેતા જગનમોહન રેડ્ડીએ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી લીધી છે. જગનમોહન રેડ્ડીએ કડપ્પામાં જગન અન્ના પિલુપુ ત્રીજા સત્ર દરમિયાન 300થી વધુ ગામના લોકો સાથે વાતચીત કરી હતી.
Published at : 07 Feb 2019 08:52 PM (IST)
Tags :
Andhra Pradeshવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement
