શોધખોળ કરો

Navaratri Diet Plan: નવરાત્રિમાં વ્રત દરમિયાન અપનાવો આ ડાયટ પ્લાન, નહી આવે નબળાઇ

Navaratri Diet Plan: કેટલાક લોકો પૂર્ણ ભક્તિ સાથે વ્રત પણ રાખે છે. આ વ્રત દરમિયાન લોકો ફળ ખાય છે

Navaratri Diet Plan: 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ અવસર પર દરેક વ્યક્તિ દેવી માતાની ભક્તિ અને શક્તિમાં મગ્ન રહે છે. નવરાત્રિ નવ દિવસનો તહેવાર છે અને દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો પૂર્ણ ભક્તિ સાથે વ્રત પણ રાખે છે. આ વ્રત દરમિયાન લોકો ફળ ખાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન નબળાઇ અનુભવવા લાગે છે. જો તમે પણ ઉપવાસ દરમિયાન નબળાઈ અનુભવો છો, તો તમારે તમારી લાઇફસ્ટાઇલમા અહીં જણાવેલ ડાયટ પ્લાનનો સમાવેશ કરવો જોઈએ.

મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન સંપૂર્ણ ભૂખ્યા રહે છે અથવા તળેલા ખોરાક ખાય છે જેના કારણે તેમને એસિડિટી, પેટમાં દુખાવો, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે. અહીં અમે તમને કેટલીક ડાયટ ટિપ્સ આપી રહ્યા છીએ જેથી કરીને તમે ઉપવાસ દરમિયાન પણ ફિટ રહેશો અને નબળાઈ તમારી આસપાસ ભટકશે નહીં.

નવરાત્રિ દરમિયાન તમારો ડાયટ પ્લાન આવો હોવો જોઈએ

  1. લીંબુ પાણીથી શરૂઆત કરો

તમે લીંબુ પાણી, મધ પાણી અને પાણીમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સથી ઉપવાસની શરૂઆત કરી શકો છો. થોડા સમય પછી તમે તેમાંથી બનાવેલા ફળો અથવા સ્મૂધી ખાઈ શકો છો. સ્મૂધી સિવાય તમે દાડમને દહીં સાથે પણ ખાઈ શકો છો. કેટલાક લોકો ઉપવાસ દરમિયાન રોક સોલ્ટનો પણ ઉપયોગ કરે છે. આ તમારા શરીરમાં સોડિયમનું સ્તર જાળવી રાખશે જેથી તમે નબળાઈ અનુભવશો નહીં.

2.બપોરના ભોજનમાં પૌષ્ટિક વસ્તુઓ ખાઓ

બપોરના ભોજનમાં તમે બટેટા અથવા શક્કરિયાંના રાયતા, ઘઉંના લોટમાંથી બનેલી વસ્તુઓ, પનીર ભુર્જી, સાબુદાણાની ખીચડી ખાઇ શકો છો. આ સિવાય તમે કાકડી, ટામેટા, ગાજરનું સલાડ પણ ખાઈ શકો છો.

  1. રાત્રિભોજન માટે મિક્સ શાકભાજી ખાઓ

રાત્રિભોજનમાં તમે મિક્સ શાકભાજી ખાઈ શકો છો. આ સાથે તમે વેજિટેબલ સૂપ પણ પી શકો છો. ધ્યાનમાં રાખો કે તમારે તમારા રાત્રિભોજનમાં કેળા, કાકડી, કેરી જેવા સાઇટ્રિક ફળો સામેલ ન કરવા જોઈએ. આ એસિડિટીની સમસ્યાને વધુ વધારી શકે છે, તેથી ઉપવાસ દરમિયાન આ ફળો ખાવાનું ટાળો.

આ ડાયટ પ્લાનના ફાયદાઓ

  1. મજબૂત રોગપ્રતિકારક શક્તિ
  2. શરીરમાંથી હાનિકારક તત્વો દૂર થશે
  3. માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
  4. ત્વચા ચમકશે
  5. વજન ઓછું થશે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget