શોધખોળ કરો

Health ALERT: સાવધાન, પોષ્ટિક ગુણકારી દૂધમાં જો આ ચીજ મિકસ કરવાની ભૂલ કરશો તો બની જશે અનહેલ્ધી, જાણો નુકસાન

દૂધ ન માત્ર હા઼ડકાને જ મજબૂત બનાવવાનું કામ કરે છે, પરંતુ માંસપેશીઓને રિપેર પણ કરે છે અને પોષકતત્વોની કમીને દૂર કરે છે.  જોકે કેટલાક લોકો દૂધ પીતી વખતે આવી કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેને પીવાથી ફાયદા થવાને બદલે નુકસાન થવાની સંભાવના વધી જાય છે.

Milk benefits:દૂધ પીવાના ફાયદા શું છે? દૂધમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જેના કારણે હાડકા પણ મજબૂત કરે  છે. તે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન-બી12, વિટામિન-ડી અને ફોસ્ફરસનો ઉચ્ચ સ્ત્રોત છે. દરરોજ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, ઠંડા દૂધથી હાર્ટબર્ન પણ દૂર થાય છે. 

પોષણથી ભરપૂર  દૂધ પીવાની સલાહ આપણને બાળપણથી મળતી રહે છે.  દૂધ પીને શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન ડી, વિટામીન B12, પોટેશિયમ અને ફોસ્ફોરસ જેવા તત્ત્વોની પૂર્તિ થાય છે.

દૂધ ન માત્ર હા઼ડકાને જ  મજબૂત બનાવવાનું કામ કરે છે, પરંતુ માંસપેશીઓને રિપેર પણ કરે છે અને પોષકતત્વોની કમીને દૂર કરે  છે.  જોકે કેટલાક લોકો દૂધ પીતી વખતે આવી કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેને પીવાથી ફાયદા થવાને બદલે નુકસાન થવાની સંભાવના વધી જાય છે.

 ખાંડ ઉમેરીને  દૂધ પીવાથી ફેટી લિવરની સમસ્યા થઇ શકે છે. સુગર લિવરમાં પ્રવેશતાની સાથે જ ચરબીને સક્રિય કરે છે. જે મેટાબોલિક રેટ પર પણ અસર કરે છે. વેઇટ પણ આ આદત વધારશે
બાળકોને ખાલી દૂધ પીવું ગમતું નથી. તેઓ કાં તો તેમાં ખાંડ અથવા ચોકલેટ ઉમેરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને ક્યારેય પણ દૂધમાં મિક્સ કરીને સેવન ન કરવું જોઈએ. તેનાથી નુકસાન થાય છે.

દૂધમાં ખાંડ, કેફીન, કૃત્રિમ સ્વીટનર અને ચોકલેટ અથવા ફ્લેવર્ડ સીરપ ભેળવવું જોઈએ નહીં. કારણ કે તેઓ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.જો તમારે દૂધમાં કોઈ વસ્તુ મિક્સ કરીને પીવું હોય તો મધ,  બદામ, હળદર અને ઘી મિક્સ કરીને પી શકો છો.

રાત્રે હુંફાળું દૂધ પીવાના ફાયદા
હુંફાળું દૂધ પીવાથી શરીરમાં ઉર્જા જળવાય છે

રોજ રાત્રે એક ગ્લાસ હુંફાળું દૂધ પીવાથી બીજા દિવસની ઉર્જા જળવાઈ રહે છે. સાથે જ દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે.  કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે ગરમ દૂધ ઔષધ જેટલું જ અસરકારક માનવામાં આવે છે. 

આજના સમયમાં લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના પર ધ્યાન આપી શકતા નથી. આવી સ્થિતિમાં થાક અને ચીડિયાપણું આવવાનું જ છે. આવી સ્થિતિમાં તમારે ગરમ દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થશે.

ગરમ દૂધ પીવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે

ગરમ દૂધનું સેવન કરવાથી ગળા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. જો તમને તમારા ગળામાં કોઈ પ્રકારની સમસ્યા છે, તો દૂધમાં એક ચપટી કાળા મરી મિકસ કરીને પીવું ફાયદાકારક છે.  રોજ દૂધ પીવાથી તમને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા હળવું ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.

દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બાળકોનાં આરોગ્ય માટે દૂધને ઉત્તમ માનવામાં આવે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અસંખ્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આ જ કારણ છે કે, લોકો તેમના આહારમાં દૂધને અચૂક સામેલ કરતા હોય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવનKutch Earthquake: વહેલી સવારે ધ્રુજી ગઈ ધરા,3.7ની તીવ્રતાનો અનુભવાયો આચંકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
Embed widget