શોધખોળ કરો

Cancer Sign: મસામાં થતાં ફેરફારને ભૂલથી પણ ન અવગણશો, સાવધાન બની શકે જીવલેણ

કેન્સર એક જીવલેણ રોગ છે. જો આ રોગના પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે.

Cancer Sign: કેન્સર એક ખૂબ જ જીવલેણ રોગ છે, જે ઘણીવાર મૃત્યુનું કારણ બને છે. જો કે, પ્રારંભિક તબક્કે ચોક્કસ લક્ષણોને ઓળખીને કેન્સરની સારવાર શક્ય છે. આપણું શરીર કેન્સરના કોષોની વૃદ્ધિના કેટલાક સંકેત આપે છે, પરંતુ તેના પર ધ્યાન ન આપવાને કારણે, કેન્સરના કોષો ધીમે ધીમે વધવા લાગે છે અને પછીથી તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરના પ્રારંભિક તબક્કામાં આપણને કેટલાક સંકેતો મળે છે, પરંતુ આપણે તેને સામાન્ય ગણીને અવગણીએ છીએ, જે બાદમાં  ખતરનાક સાબિત થાય છે. તો આજે અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સમયસર ઓળખીને તમે કેન્સરથી બચી શકો છો.

વજનમાં ઘટાડો

જ્યારે કેન્સરના કોષો વધે છે, ત્યારે સૌ પ્રથમ, વજન ઘટવાનું શરૂ થાય છે. જો તમારું વજન ઝડપથી ઘટી રહ્યું છે, તો સાવધાન થઈ જાઓ, તે કેન્સરના કારણે પણ હોઇ શકે  છે.

શરીરમાં સોજો અથવા ગઠ્ઠો

જો તમને શરીરના કોઈપણ ભાગમાં સોજો અથવા ગઠ્ઠો દેખાય છે, તો તેને અવગણશો નહીં, તે કેન્સરને કારણે પણ હોઈ શકે છે. પેટ, સ્તન અથવા અંડકોષમાં ગઠ્ઠો કેન્સરનું કારણ હોઈ શકે છે.

સતત ઉધરસ

જો તમને કફની સમસ્યા સતત રહેતી હોય તો આ પણ કેન્સરનું કારણ બની શકે છે. જો કફ ત્રણથી ચાર અઠવાડિયા સુધી સતત રહેતો હોય તો તેને અવગણશો નહીં. સતત કફ, કફ સાથે લોહી આવવું અને શ્વાસ લેવામાં તકલીફ થવી એ ફેફસાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

મસામાં ફેરફાર

મસામાં કોઈ ફેરફાર દેખાય છે, તો તેને અવગણશો નહીં. આ ત્વચાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. જો નવો મસો દેખાય કે જૂનો મસોમાં ફેરફાર દેખાઇ  તો તમારે સાવધાન રહેવું જોઈએ.

પેશાબમાં લોહી

પેશાબમાં લોહી આવવું એ પણ કેન્સરની નિશાની છે. આ આંતરડાના કેન્સરની નિશાની હોઈ શકે છે. જો તમે સામાન્ય કરતા વધુ વાર ટોયલેટ જાવ છો, તો આ પણ કેન્સરની નિશાની છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget